________________
६०६
श्री मल्लिनाथ चरित्र
हृन्नाभिस्तननेत्राणि, कामास्त्राणीव बिभ्रती । प्रकटानि चलन्नेत्रा, पुरस्तादस्य संस्थिता ॥ २७६॥ यदैवाऽशृणवं नाथ !, तव रूपादिवर्णनम् । तदा प्रभृति मे कामतप्तं वपुरजायत ॥२७७॥ संगमामृतरूपेण, गात्रं निर्वापय प्रिय ! | यावत्कन्दर्पदहनाद्, भस्मसाद् न भवाम्यहम् ॥२७८॥ વિદસ્યોને તત: શ્રેષ્ઠી, મુધ્ધે ! મુગ્ધાસિ નિશ્ચિતમ્ । पुंवेषेण भ्रमाम्युच्चैरहमस्मि नपुंसकः ॥ २७९ ॥
एवं कूटप्रयोगेण, विमोच्य स्वं शुभाशयः । निरगाच्छ्रेष्ठिपुन्नागो, दध्याविति च मानसे ||२८० ।।
ધારણ કરતી અને નયનોને નચાવતી કપિલા તેની સામે આવી ઊભી રહી (૨૭૬)
અને કહેવા લાગી કે, “હે નાથ ! જ્યારથી તમારા રૂપાદિકનું વર્ણન સાંભળ્યું છે ત્યારથી મારૂં શરીર કામથી તપ્ત થઈ ગયું છે. (૨૭૭)
માટે હે પ્રિય ! તમારા સંગમરૂપ અમૃતથી મારા શરીરને શાંત કરો કે જેથી હું કંદર્પના દાહથી ભસ્મીભૂત ન થઈ જાઉં.'' (૨૭૮)
આ પ્રમાણે તેના વચનો સાંભળી શ્રેર્ડીએ હસીને કહ્યું કે, હે મુગ્ધ ! ખરેખર તું મુગ્ધ લાગે છે ? હું તો નપુંસક છું. માત્ર પુરુષના વેષે જ પ્રગટ રીતે ફરૂં છું. (૨૭૯)
આ વાક્ય સાંભળતાં કપિલા તો મૌન થઈ ગઈ. એટલે એ પ્રકારના ખોટાપ્રયોગથી પોતાના આત્માને કપિલા પાસેથી છોડાવી