________________
૬૦૫
સનમ: :
श्रेष्ठिस्तावकमित्रस्य, जातं वपुरपाटवम् । देहवार्तामपि प्रष्टुं, कस्माद् नागम्यते त्वया ? ॥२७१॥ इति शिक्षा मुहुर्दत्त्वा, प्रेषिता निजधात्रिका । सा तद्नेहं समासाद्य, तत्तथाऽवददुच्चकैः ॥२७२।। तच्छ्रुत्वा वत्सलः श्रेष्ठी, तत्रागत्येत्यवोचत । પ્રાતૃનાવે ! મમ બ્રાતા, મટ્ટઃ ત્રીતિકને ? ર૭રૂા तयोचे मन्दिरस्यान्तस्तव सुप्तोऽस्ति बान्धवः । भवानपि द्रुतं तत्र, यातु यातु सदाशयः ॥२७४॥ गृहस्यान्तः प्रविष्टो न, दृष्टवान् सुहृदं निजम् ।
भ्रातृजाये ! कथं मां तु, विप्लावयसि बालवत् ॥२७५।। પણ તમે કેમ આવતા નથી.?” (૨૭૧)
આ પ્રમાણે વારંવાર શીખવી-સમજાવીને તેણે પોતાની ધાત્રીને સુદર્શન પાસે મોકલી. એટલે તેણે તેના ઘરે જઈ તે પ્રમાણે કહ્યું. (ર૭૨)
તે સાંભળી મિત્રવત્સલ સુદર્શન તુરત જ કપિલને ત્યાં આવ્યો અને તેની પત્નીને કહ્યું કે, “હે ભ્રાતૃપત્ની! મારો ભાઈ ક્યાં છે? (૨૭૩).
એટલે તે બોલી કે, તમારા ભાઈ ઘરમાં સુતા છે. એટલે કે સદાશય ! આપ તેની પાસે સત્વર જાઓ.” (૨૭૪)
સુદર્શને ઘરમાં પ્રવેશ કર્યો પણ પોતાનો મિત્ર ન જોયો એટલે ફરી તે બોલ્યો કે, “હે ભ્રાતૃજાયે ! બાળકની જેમ મને શા માટે છેતરો છો ? (૨૭૫)
એટલે હૃદય, નાભિ, સ્તન અને નેત્રરૂપ કામાસ્ત્રોને પ્રગટરીતે