________________
સતH: :
५८७
सन्ध्यायां कृतनेपथ्यं, सामन्ततनयायितम् । निरीक्ष्य ज्ञातवानेष, चौरबुद्धिर्हि सिद्धिकृत् ॥१८३।। (युग्मम्) स बद्धो बहिबन्धेन, ततो नीतो नृपान्तिके । पपात भद्रनामाङ्कमुद्रा तद्वस्त्रमध्यतः ॥१८४।। नृपाऽऽदेशात् तलाध्यक्षः, शूलायामेनमक्षिपत् । इतश्चाऽजानती तत्राऽऽगमत्तस्याऽम्बिका पुरः ॥१८५।। शूलाप्रोतं सुतं दृष्ट्वा, कालरक्षःकटाक्षितम् । चक्रे पलायां सा भीता, पान्थो दुःशकुनादिव ॥१८६।। हंहो ! तलाध्यक्षनरा !, इमां रण्डां मदन्तिके ।
समानयत वेगेन, कथयिष्ये धनं हि वः ॥१८७।। જ ચોર લાગે છે.” (૧૮૩)
પછી તેને મયુરબંધને બાંધી કોટવાળ રાજા પાસે લઈ ગયો એવામાં તેના વસ્ત્રમાંથી ભદ્રશેઠના નામની મુદ્રિકા નીચે સરી પડી. (૧૮૪)
એટલે રાજાના આદેશથી તેને શૂળી ઉપર ચઢાવ્યો. એવામાં અજાણતાં તેની માતા ત્યાં આગળ આવી ચડી. (૧૮૫).
તલારક્ષકથી કટાક્ષિત થયેલા પોતાના પુત્રને શૂળી ઉપર ચઢાવેલો જોયો. અને ખરાબશુકનથી મુસાફરોની જેમ ભય પામી તે પલાયન કરી જવા લાગી. (૧૮૬).
એટલામાં સંગમના જોવામાં આવતાં તે બોલ્યો કે, “હે સિપાઈઓ ! પેલી રાંડને મારી પાસે સત્વર લાવો. એટલે હું તમને ધનનું સ્થાન બતાવું.” (૧૮૭)
વરૂ જેમ બકરીને ઉપાડે તેમ ખરની (ગધેડા) જેમ બરાડા