SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ५८८ श्री मल्लिनाथ चरित्र कोकूयमाना खरवत्साऽऽनीताऽजा वृकैरिव । रे रण्डे ! तव दुःशिक्षाफलं मम विजृम्भितम् ॥१८८॥ भक्षके यद्यरक्षिष्यस्तिलस्तैन्यपरं हि माम् । तदा नैवंविधोऽनर्थो, निरपत्स्यत मेऽधुना ॥१८९।। दुस्त्यजो बाल्यसंस्कारो, नीलीराग इवाम्बरे । अहं त्वयोपेक्षितश्च, मारितश्च त्वयैव हि ॥१९०॥ इत्युक्त्वा बाहुदण्डाभ्यां, विधृत्याम्बां दुराशयः । घ्राणं चिच्छेद दन्तायैः, कर्णावपि च मूलतः ॥१९१।। इति कृत्वा स रौद्रात्मा, रौद्रध्यानकदर्थितः । जगाम सङ्गमो धूमप्रभाख्यां नरकावनीम् ॥१९२॥ પાડતી તે બાઈને તેઓ ઉપાડી લાવ્યા. એટલે સંગમે એને કહ્યું કે, “હે રંડે ! તારી દુઃશિક્ષાનું ફળ મને પ્રાપ્ત થયું છે. (૧૮૮) તલની ચોરી અને ભક્ષણ કરતાં જો તે મને અટકાવ્યો હોત, તો આ અનર્થ અત્યારે મને ઉપસ્થિત ન થાત.” (૧૮૯) વસ્ત્રમાં લાગેલા ગળીના રંગની જેમ બાલ્યપણામાં પડેલા સંસ્કાર ઘુસ્યાજય છે.” મારી તે સમયે તે ઉપેક્ષા કરી માટે તે જ મને આજે મરાવ્યો છે. (૧૯૦) એમ કહી પોતાના બે બાહુદંડથી તેને પોતાની પાસે ખેંચી દંતાગ્રવતી તે દુરાશયે મૂળથી તેના કાન અને નાક કરડી ખાધા. (૧૯૧) આ પ્રમાણે દુષ્ટ કાર્ય કરતાં રૌદ્રધ્યાનથી કદર્થના પામેલો તે સંગમ મરણ પામી પાંચમી નરકે ગયો. (૧૨) હે રાજન્ ! અદત્ત ગ્રહણ કરવાથી આવું અનિષ્ટ ફળ મળે
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy