________________
५८६
श्री मल्लिनाथ चरित्र રે ! રે ! તાધિપડશેષ, સ્વંય સત્યપિ ત: | अनाथमिव मे नूनं, पत्तनं परिमोष्यते ॥१७८।। सोऽवदद् तद्ग्रहे नाथ !, उपाया बहवः कृताः । परं न क्वापि संप्राप्तः, समुद्रक्षिप्तचूर्णवत् ॥१७९॥ सप्ताहाद् दैवपादानां, पुरश्चौरमुपानये ।। अन्यथा तेन दण्डेन, दण्डो मम विधीयताम् ॥१८०॥ ततः प्रभृति सातत्याद्, भ्राम्यन् नगररक्षकः । स्थूलाङ्ग पुरुषं कञ्चिद्, भ्रमन्तं दृष्टवान् पुरे ॥१८१।। तं दूरस्थस्तलाध्यक्षो, वीक्षमाणः पदे पदे । मध्याह्ने द्विजवेषेण, यान्तमिभ्यमहौकसि ॥१८२।।
ખરેખર અનાથની જેમ લૂંટે છે. તેનું શું કારણ.” (૧૭૮)
તે બોલ્યો કે “હે નાથ ! તે ચોરને પકડવા ઘણા ઉપાયો કર્યા છે પણ સમુદ્રમાં નાંખેલા ચૂર્ણની જેમ તેનો ક્યાંય પત્તો લાગતો નથી. (૧૭૯).
પણ હવે આજથી સાત દિવસમાં એ ચોરને આપની સમક્ષ રજુ કરીશ, નહિ તો તે ચોરનો દંડ મને આપજો.” (૧૮૦).
ત્યાંથી તે કોટવાળ સતત નગરમાં ભમવા લાગ્યો. નગરમાં ભમતા કોઈ ભૂલાંગ પુરુષને તેણે જોયો. (૧૮૧)
પછી દૂર રહી નિરીક્ષણ કરતાં તેને પગલે પાછળ ચાલતાં બપોરે તે વિપ્રના વેષે શેઠને ઘરે જતો જોવામાં આવ્યો. (૧૨)
અને સંધ્યાએ સામંતપુત્રનો વેષ પહેરીને જતો જોવામાં આવ્યો. આ પ્રમાણે વેશપરાવર્તન જોઈ કોટવાળે જાણ્યું કે “ચોક્કસ આ