________________
५८५
સતH: સ:
ह्यस्तनेऽह्नि मयाऽश्रावि, यत् खात्रं ते महौकसि । पातितं तदद्य सत्यं, जातं भाग्येतरोदयात् ।।१७४।। तद्भूतक्रीडितं किञ्चिच्चिन्त्यते धीविलोकनात् । यद् देवैरपि दुर्जेयं, तत्साध्यं बुद्धिवैभवात् ॥१७५।। अक्षतैरिव रत्नौधैः, भृत्वा स्थालं महीपतेः । प्राभृतीकृत्य तत्खात्रवृत्तमाख्यत वित्तवान् ॥१७६।। तदाकर्ण्य नृपः कोपारुणदारुणलोचनः । समाकार्य तलारक्षं सापेक्षमिदमब्रवीत् ॥१७७।।
કોઈકે ખાતર પાડ્યું છે.” આ પ્રમાણે તેના વચન સાંભળી શેઠ બોલ્યો કે, (૧૭૩)
“ગઈકાલે મેં સાંભળ્યું હતું કે તમારા ઘરમાં કોઈએ ખાતર પાડ્યું છે.” આ વાત અશુભ ભાગ્યોદયથી આજ સત્ય ઠરી. (૧૭૪)
પણ બુદ્ધિપૂર્વક વિચારતાં તો કોઈ ધૂર્તનું કામ હોય તેમ જણાય છે. કારણ કે જે કાર્ય દેવોને પણ દુર્ભય હોય તે બુદ્ધિવૈભવ દ્વારા સાધ્ય થાય છે.” (૧૭૫)
પછી અક્ષતની જેમ રત્નોથી થાળ ભરી રાજા પાસે જઈ શેઠે રાજાને તેની ભેટ કરી. પછી તેણે ખાતરનો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. (૧૭૬).
તે સાંભળી રાજાના નયનો કોપથી લાલચોળ અને દારૂણ થઈ ગયા તુરત જ કોટવાળને બોલાવી તેણે આક્ષેપપૂર્વક આ પ્રમાણે કહ્યું કે, (૧૭૭)
“અરે કોટવાળ ! તું હાજર છતાં ચોરો મારા સમગ્ર નગરને