SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ५८४ श्री मल्लिनाथ चरित्र किंवदन्ती च सा पौरप्रणाल्या भद्रसन्निधौ । अगादाख्यत सोप्युच्चैर्न, ह्येतद् घटते क्वचित् ॥१६९॥ परं कोशस्य कोणोऽस्ति, जर्जरो दक्षिणेतरः । तत्र संभाव्यते खात्रसंभवोऽन्यत्र न क्वचित् ।।१७०।। तद्वचो मन्त्रवच्छ्रुत्वा, ववले नगरं प्रति । रात्रौ खात्रमदासीच्च, तत्र स्मेराम्बुजाकृतिः ॥१७१।। गृहीतभद्रवित्तोऽसौ, तत्राऽस्थाद् निर्भयाशयः । इभ्योऽप्यगाच्च वेगेन, तदैवादौ निरैक्षत ॥१७२।। अद्यैव पातितं खात्रं, निशायां नाथ ! केनचित् । इत्यारक्षकवाक्यानि, श्रुत्वोचे वणिजां पतिः ॥१७३।। ઘરમાં કોઈએ ખાતર પાડ્યું છે.” (૧૬૮) આ કિંવદન્તી અનુક્રમે ભદ્રશેઠના કાને આવી. એટલે તે પ્રગટરીતે બોલ્યો કે, આ વાત સાચી જણાતી નથી. (૧૬૯). પરંતુ ભંડારનો ઉત્તરદિશાવાળો ખૂણો કાંઈક જર્જરિત છે. તેથી કદાચ ત્યાંની ખાતર પાડ્યું હોય તો સંભવે છે. અન્યત્ર તો તેમ બનવું જ અસંભવિત છે.” (૧૭૦) આ પ્રમાણે મંત્રની જેમ તેનું વચન સાંભળી સંગમ નગર ભણી પાછો વળ્યો અને વિકસિતકમળ સમી મુખમુદ્રા કરી રાત્રે ઉત્તરબાજુ જ ખાતર પાડ્યું. (૧૭૧) અને ભદ્રશેઠનું ધન ચોરી લઈ ત્યાં નિર્ભય ચિત્ત રહ્યો. આ બાજુ ભદ્રશેઠ પણ તુરત જ પાછો આવ્યો. પ્રથમ તેણે તેજ સ્થાન જોયું. (૧૭૨) એટલે સિપાઈઓ બોલ્યા કે, “હે સ્વામિન્ ! આજ રાત્રે જ
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy