________________
५८१
સતમ: સf:
जाता सुखादिका तस्य, लब्धोपायस्तदर्जने । एवं दिवानिशं कुर्वन्, जातास्वादः प्रगल्भते ॥१५५॥ बालक इति पौरश्च, मुच्यमानो दिवानिशम् ।
મસ્તિસ્કરો નાતો, ટુર્ણાહ્યો મટોટિIIઉદ્દા गर्तावत्परिखां जानन्, सखीमपि महोदधेः । सौधान्यपि क्षमाद्भूलीपुञ्जानीव व्यलङ्घयत् ॥१५७॥ कदाचिद् मौनभागेष, कदाचिद् भिक्षुकक्रियः ।
कदाचिद् धनदः श्रीभिः, कदाचिद् नाट्यकारकः ॥१५८॥ તે બધા ભેગા કરી લીધા. (૧૫૪)
પછી તેની સુખડી-તલસાંકળી બનાવી દીધી. સંગમને તલ મેળવવાનો ઉપાય બરાબર હાથ લાગી ગયો. એટલે તે પ્રતિદિન એ પ્રમાણે કરી તલનો સ્વાદ મેળવી તે મનમાં ગૌરવ અનુભવવા લાગ્યો અર્થાત્ મગરૂર થવા લાગ્યો. (૧૫૫)
પ્રારંભમાં “એ બાળક છે” એમ માની નગરવાસીઓ તેને હંમેશા છોડી મૂકતા હતા. તેથી મોટો થયો એટલે તે સંખ્યાબંધ સુભટોથી પણ દુર્વાહ્ય ચોર થયો. (૧૫૬)
સમુદ્ર સમાન ખાઈને તે એક ખાડા સમાન માનતો અને મોટા મહેલોને તે ક્ષણવારમાં ધૂળના ઢગલાની જેમ ઓળંગી જતો હતો. (૧૫)
કોઈવાર તે મૌનધારી થઈ બેસી જતો, કોઈવાર ભિક્ષુક બનતો, કોઈવાર શ્રીમંત બનતો તો કોઈવાર તે નાટકીયો બની જતો હતો. (૧૫૮).
આ રીતે પૃથ્વી ઉપર તે વિદ્યાસિદ્ધની જેમ સર્વ રૂપધારી ૨. મન્વન, રૂત્ય