________________
५८२
श्री मल्लिनाथ चरित्र सर्वरूपधरः सोऽभूद्, विद्यासिद्ध इवावनौ । कृतह्वानोऽम्बया रागात्, सूर सूर इति स्फुटम् ॥१५९।। अन्येद्युर्मातुलस्तस्य, यशोनागोऽभिधानतः । एकान्ते शिक्षयामास, तं विनेयं गुरुर्यथा ॥१६०॥ વત્સ ! સ્વચ્છીશય ! ત્ય$, વૌર્ય સામ્રતમેવ તે ! परद्रव्यहरा नूनं, छिद्यन्ते ऋजुवृक्षवत् ॥१६१।। मार्यन्ते विविधैरिः, क्रीडायां शारयो यथा । ताड्यन्ते च कशाघातैस्तुरङ्गा इव सादिभिः ॥१६२।। एतावन्ति दिनान्युच्चैर्यत्कृतं सुन्दरेदृशम् । तद् बालत्वाद् मया क्षान्तं, बाला अज्ञा इति श्रुतिः ॥१६३।। બન્યો. તેની માતા પણ તેને રાગથી “સૂર” એવા નામથી પ્રગટપણે બોલાવતી હતી. (૧૫૯)
એકવાર યશોનાગ નામના મામાએ એકાંતમાં શિષ્યને ગુરુ આપે તેમ તેને શિખામણ આપી કે, “હે સ્વચ્છાશય વત્સ ! હવે તારે ચોરીનો ત્યાગ કરવો ઊચિત છે. (૧૬૦)
ખરેખર ચોરી કરનારા પરદ્રવ્ય હરનારા લોકો કોમળવૃક્ષની જેમ છેદાય છે. (૧૬૧)
ઘુતક્રીડામાં સોગઠી-પાશાની જેમ વિવિધ રીતે માર ખાય છે. અસવારોથી ઘોડાની જેમ તેઓ ચાબૂકથી તાડન-તર્જન પામે છે. (૧૬૨)
હે સુંદર ! આટલા દિવસો સુધી તે આવું જ કૃત્ય કર્યું, તે તારા બાળપણાથી મે સહન કર્યું, કારણ કે બાળકો અજ્ઞાની હોય છે.” એવી કહેવત છે. પણ હવે સહન કરી શકું તેમ નથી.” (૧૬૩)