________________
૬૮૦
श्री मल्लिनाथ चरित्र
न मे तिलपतिस्तातो, न बन्धुर्न च मातुलः । न पितृव्यः पतिर्वाऽपि, कथं दास्यति सोऽवदत् ? ॥१५०॥ जनयित्र्या ततः कण्ठस्नानं सैष विधापितः । સોડાદ્રવિપ્રતત્ર, સતવાનું પ્રમિતૈિ: પર્વેઃ ૨૫ श्येनपातं पपातोच्चैस्तत्र तेष्वथ संगतः । लुठति स्म तरां श्रान्ततुरङ्गम इवाधिकम् ॥१५२।। आः पाप ! बालकक्रीडां कथमत्र विधास्यसि ? । जनैस्ताड्यमान इति, स मन्दं प्रासरत् ततः ॥१५३।। धुत्वा धुत्वा शरीरं सोऽपातयद् भुवि तांस्तिलान् । जनन्याऽथ प्रमार्जिन्या, ते च पुञ्जीकृताः क्षितौ ॥१५४।।
તે બોલ્યો કે, ખળવાળો તિલપતિ (તલનો સ્વામી) કાંઈ મારો તાત, બંધુ, મામો કે કાકો કે ધણી થતો નથી. તો તે મને તલ શી રીતે આપશે ? (૧૫)
એટલે તેની માતાએ તેને આકંઠ નવડાવ્યો અને તલ મેળવવાનો ઉપાય બતાવ્યો. એટલે તે ભીના શરીરે ખળામાં ગયો (૧૫૧)
અને થેનપાત (બાજ બીજા પક્ષી ઉપર પડે તેમ) ની જેમ તે તલ ઉપર પડ્યો. પછી થાકેલા અશ્વની જેમ તેના ઉપર આળોટવા લાગ્યો. (૧૫)
એટલે અરે પાપી ! અહીં બાળક્રીડા શા માટે કરે છે ?” એમ કહેતાં ખળાવાળા તેને મારવા લાગ્યા. (૧૫૩)
આથી તે ત્યાંથી ઉઠીને ધીરે ધીરે ભાગ્યો અને ઘરે આવી શરીરે વળગેલા તલ તેણે જમીન પર પાડ્યા. એટલે તેની માતાએ