________________
સક્ષમ: સ:
इतश्च पृष्टो भूपेन, जिजीविषति चेद्भवान् । जीवितं हर जीवानामन्यथा मरणं तव ॥ ४६॥
सुदत्तोऽथाऽगदद् देव !, भूयाद् मृत्युः करीश्वरात् । नाहं प्राणात्ययेऽप्युच्चैः करिष्ये प्राणिनां वधम् ॥४७॥ तद्वच: श्रवणात् तुष्टः, पृथ्वीशो वणिगात्मजम् । स्नेहस्मेरमुखाम्भोजोऽपृच्छद् गोत्रादिकं च सः ॥४८॥
सुदत्तग्रामवास्तव्यो, देवाऽहं वणिगात्मभूः । सुदत्तः संज्ञया गर्भश्रावको मृतमातृकः ||४९||
देवाऽगलितमर्णश्च पीयते तृषितैर्न हि । अशोधितमिन्धनादि, क्षिप्यते नो हुताशने ॥ ५० ॥
५५९
હોય તો હજુપણ જીવહિંસા કર, નહિતર તારૂં મરણ થશે.” (૪૬)
એટલે સુદત્ત કહેવા લાગ્યો કે હે દેવ ! ભલે હાથીથી મારૂં મોત થાય પરંતુ પ્રાણ જાય તો પણ હું જીવોનો વધ તો નહિ જ કરૂં.” (૪૭)
આ પ્રમાણે તેનું વચન સાંભળી રાજા અત્યંત સંતુષ્ટ થયો અને સ્નેહથી વિકસિત મુખ કરી તેણે તેના ગોત્રાદિક પૂછ્યા. (૪૮)
એટલે તે બોલ્યો કે, “હે રાજન્ ! હું સુદત્તગામવાસી, સુદત્તનામે શ્રાવકપુત્ર છું મારી માતા હમણાં જ મરણ પામી છે. (૪૯)
હે દેવ ! સાંભળો ગમે તેવી તરસ લાગે તો પણ અમે ગાળ્યા વિના જલપાન કરતા નથી. શોધ્યા વગર ઈંધનાદિ