________________
५५८
विचिन्त्येति कशाघातपातैः शुकलवाजिवत् । તાડિત: સંયતથાપિ, સુવૃદ્ધ શરજ્જુના કશા
श्री मल्लिनाथ चरित्र
ताड्यमानममुं राजा, गवाक्षस्थो विलोक्य च । થં સૂત્ર ! વાજોયું, તાતે વનનોક્ષવત્ ? ।।૪। तद्वृत्तमवदत् सूदः, श्रुत्वा राजापि तत्तथा । कोपेन कम्पमानाङ्गो, वातकम्पितवृक्षवत् ॥४३॥ बन्धयित्वा शिशुं राजा, गंजाग्रे चर्मपुत्रवत् । નિત્યં મોવયાગ્ન, તાન્ત વ વાળ: ૪૪ા (યુમમ્)
करेणोत्पाटयामास, करेणुस्तं च संज्ञितः । निर्घृणं शिक्षिताः प्राज्ञैस्तिर्यञ्चः किं न कुर्वते ? ॥४५॥
માર્યો અને દોરડીવડે તેને મજબૂત બાંધ્યો. (૪૧)
એવામાં ગવાક્ષમાં બેઠેલા રાજાએ તેને મારતો જોયો અને રસોયાને બોલાવી પૂછ્યું કે, “આ બિચારાને જંગલી વૃષભની જેમ શા માટે મારે છે ?” (૪૨)
એટલે તેણે રાજાને તેનો વૃત્તાંત કહી બતાવ્યો. આથી રાજાએ પણ વાયુથી કંપતા વૃક્ષની જેમ કોપથી શરીર કંપાવી (૪૩)
તે બાળકને દઢબંધને બંધાવી યમની જેવા ભયંકર તેણે ચર્મપુત્રની જેમ તેને નિર્દય રીતે હાથી આગળ મૂકાવ્યો. (૪૪)
હાથીને ઈશારો કર્યો એટલે તેણે તેને સુંઢમાં ઉપાડ્યો.” બુદ્ધિશાળીઓએ નિર્દયપણે શિખવેલા તિર્યંચો શું નથી કરતા ? (૪૫)
એ વખતે રાજાએ તે બાળકને કહ્યું કે, “જો તું જીવવા ઇચ્છતો