________________
५५४
श्री मल्लिनाथ चरित्र तयोञ्चिन्तयतोरेवं, सुदत्तस्य जनन्यथ । तत्क्षणं हृदयस्फोटाद्, व्यपद्यत चतुष्पथे ॥२२॥ ततो विशेषतस्तारतरं तरललोचनः । सुदत्तो रोदिति स्मोच्चै रोदयन्नपरानपि ॥२३।। मूर्च्छया न्यपतत् पृथ्व्यां, मूलं कृत्त इवांहिपः । एकं हि जननीमृत्युः, परदेशागमः परम् ॥२४।। યયા ના સર્જા, નૈઃ સુષ્યનં વથા |
लब्धसंज्ञ समुत्तस्थौ, सुदत्तो दत्तलोचनः ॥२५।। વિષ મળે તો મોદકની લીલાથી તેનું ભક્ષણ કરું.” (૨૧)
આ પ્રમાણે તે બંને વિચાર કરતા હતા. એવામાં સુદત્તની માતાનું હૃદય અત્યંત દુઃખથી ફાટી ગયું. એટલે તે ત્યાંજ મરણ પામી. (૨૨).
તે જોઈ ચપળનયનવાળો સુદત્ત વિશેષથી રૂદન કરતો અન્યજીવોને પણ રોવરાવવા લાગ્યો. (૨૩)
એક તો માતાનું મરણ, બીજું પરદેશમાં આગમન-આ વાતથી તે મૂળથી છેદાયેલા વૃક્ષની જેમ મૂચ્છ પામી ધરતી ઉપર ઢળી પડ્યો. (૨૪)
એવામાં શુષ્કવન ઉપર જેમ જળસિંચન કરે તેમ દયાળુ નગરવાસીઓએ તેના ઉપર પાણી છાંટ્યું એટલે ભાનમાં આવતાં ચારેબાજુ દષ્ટિ ફેરવતો તે ઉઠ્યો. (૨૫)
પ્રાણજાય પ્રતિજ્ઞા ન છોડું, પામ્યા જીવદયાનું ફળ રૂડું.
પછી રાજાના સુભટે તેને મૂર્છાનું કારણ પૂછવું એટલે તેણે ૨. ક્ષત:, તિ વ |