SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ५५३ સ : સ: स तामुद्वीक्ष्य साप्येनं, रुरोद करुणस्वरैः । महौषधं हि दुःखार्ते, रोदनादपरं नहि ॥१७॥ भङ्गो निजकदेशस्य, गोधनस्य परिक्षयः । दत्तलभ्यपरिभ्रंशः, स्वजनानां परिच्युतिः ॥१८॥ मत्पुत्रो गतभाग्यांशो, विधृतो रोरबालवत् । स्वं विचिन्तयामास, सुदत्तजननी तदा ॥१९॥ हा ! निवीरेव मन्माता, धृताऽनेन चतुष्पथे । अचिन्त्या हि गतिः पूर्वकर्मणां हतशर्मणाम् ॥२०॥ स्फुटत्यूर्वी यदि ततो, विशामि क्षितिवेश्मवत् । अहं लभे विषं प्सामि, ततो मोदकलीलया ॥२१॥ કારણ કે દુઃખથી પીડાતા જીવોને રૂદન જેવું બીજું મહૌષધ નથી (૧૭) તે વેળા સુદત્તની માતા ચિંતવવા લાગી કે- સ્વદેશનો ભંગ, ગોધન-ગાયોનો નાશ, પરિરક્ષિત અને પ્રાપ્ત વસ્તુઓનો પરિભ્રંશ અને સ્વજનનો વિયોગ, (૧૮) થવાથી આ મારો પુત્ર ભાગ્યહીન જણાય છે જેથી દરિદ્રીના બાળકની જેમ તેને પણ આ સુભટોએ પકડી વેચવા માટે ઊભો કર્યો છે. (૧૯) સુદત્ત વિચારવા લાગ્યો કે, “અહો ! અનાથની જેમ મારી માતાને આ સુભટોએ પકડી અહીં ચતુષ્પથમાં વેચવા માટે ખડી કરી છે. ખરેખર ! સર્વ સુખોને હણનાર પૂર્વકર્મોની ગતિ અચિંત્ય જણાય છે. (૨૦) - હવે જો ધરતી માર્ગ આપે તો હું એમાં પેસી જાઉં અને જો ૨. વાડ, રૂપ !
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy