________________
५४८
श्री मल्लिनाथ चरित्र ज्ञानं केवलमाप्य नेमिनिकटं संप्राप्य मासं दिनान्याधायानशनं च निर्वृतिमथ प्रक्षीणकर्माऽगमत् ॥५६०॥ सम्यक्त्वं परिपाति रक्षति जगद् नैवाऽनृतं भाषते नादत्तेऽन्यधनं ह्यदत्तमिह यो ब्रह्मव्रतं सेवते । यो द्युम्नं प्रमितं दधाति विनयं धत्ते च साधुव्रजे सिद्ध्यत्येष जनो यथैष दवदन्त्येभिर्गुणैर्भूषिता ॥५६१।।
इत्याचार्यश्रीविनयचन्द्रविरचिते श्रीमल्लिनाथस्वामिचरिते महाकाव्ये विनयाङ्के सम्यक्त्वफले दवदन्तीमहासतीचरित
व्यावर्णनो नाम षष्ठः सर्गः ।
શ્રીનેમિનાથપ્રભુ પાસે જઈ એકમાસનું અણસણ કરી શેષ કર્મનો ક્ષય થતાં તે નિર્વાણપદને પામી. (પ૬૦)
જે પ્રાણી સમ્યક્ત પામે છે, જીવોનું રક્ષણ કરે છે. અસત્ય બોલતો નથી. અદત્ત એવા પરદ્રવ્યનું હરણ કરતો નથી, બ્રહ્મચર્ય સેવે છે. પરિગ્રહનું પ્રમાણ કરે છે અને સાધુનો વિનય કરે છે તે જીવો એ ગુણોથી વિભૂષિત થઈ દમયંતીની જેમ પ્રાંતે સિદ્ધિપદને પામે છે. (૫૬૧)
આ પ્રમાણે આચાર્યશ્રી વિનયચંદ્રસૂરિ વિરચિત શ્રીમલ્લિનાથ ચરિત્ર મહાકાવ્યમાં સમ્યક્ત ફલવર્ણનમાં દમયંતી મહાસતીના ચરિત્રને વર્ણવતો છઠ્ઠો સર્ગ પૂર્ણ થયો.