________________
પE: :
५४५ स्वर्गादागत्य निषधोऽन्यदा नलमबोधयत् । ને યુવતે રતિઃ ઋતું, વિષયેષુ વિષ્યિવ I૪દ્દા प्रव्रज्याकालकथनं, प्रतिपन्नं पुरा तव । गृहाण तदहो ! दीक्षां, जीवितव्यतरोः फलम् ॥५४७॥ भवे भवे भवेद् दुःखं, यच्चतुर्गतिके भवे । तद् द्विधाविषयग्रामत्यजनं भज नन्दन ! ॥५४८॥ निषिद्धो निषधेनैष, नैषधिविषयान् प्रति । इयेष दीक्षामादातुं, दातुं पात्रे धनानि च ॥५४९॥ अथ तत्राऽऽगमत् सूरिजिनसेनाऽभिधः सुधीः । चित्रं यः सावधिर्ज्ञानैः, परं निरवधिर्गुणैः ॥५५०॥ કે, વિષની જેમ વિષયોમાં હવે પ્રેમ રાખવો યુક્ત નથી. (૫૪૬)
પૂર્વે તારો પ્રવ્રયાકાળ કહેવાનું મેં કબૂલ કરેલું હતું. તેથી અત્યારે કહેવા આવ્યો છું. માટે જીવિતરૂપી વૃક્ષના ફળરૂપ દીક્ષાનો હવે સ્વીકાર કર. (પ૪૭)
હે નંદન ! આ ચારગતિરૂપ સંસારમાં જે ભવોભવ દુઃખકારી છે એવા બંને પ્રકારના વિષયગ્રામોનો (ઇંદ્રિયના વિષયો તથા દેશના ગામો) ત્યાગ કર.” (૫૪૮)
આ પ્રમાણે નિષધદેવે તેને ઉપદેશ આપ્યો. એટલે દીક્ષા લેવા ઉત્સુક નળરાજાએ સુપાત્રે દાન આપવા માંડ્યું (૫૪૯)
તે અવસરે ત્યાં જિનસેન નામના એક જૈનાચાર્ય પધાર્યા. જે જ્ઞાનમાં સાવધિ (અવધિજ્ઞાનવાળા) હતા. ગુણોમાં નિરવધિ હતા. એ આશ્ચર્યની વાત છે. (૫૫૦)
પછી નળ-દમયંતીએ આદરપૂર્વક તેમની પાસે જઈ તેમને