________________
५४४
श्री मल्लिनाथ चरित्र मुदितः कूबरो द्यूतं, मेने तत्र जिताहवः । क्रीडन् नलेन जिग्ये च, भाग्येन विजयः करे ॥५४१।। નસેન જૂવર: સૂરો, રાચં નિત્વા નિતધા | अलंकृत्य निजं राज्यं, यौवराज्यमलम्भ्यत ॥५४२।। नलः प्राप्य निजं राज्यं, तदा भीमसुतायुतः । मुदा दृग्दत्तसैन्यानि, पुरीचैत्यान्यवन्दत ॥५४३।। कौशलिकान्युपादाय, कुशलप्रश्नपूर्वकम् । सेवायां कुशला भूपाः कोशलाधीशमभ्ययुः ॥५४४।। आखण्डल इवाखण्डशासनः खण्डयन् रिपून् । त्रिखण्डं भरतं रक्षन्, सहस्राब्दीमलङ्घयत् ॥५४५।। જ વિજય છે.” (૫૪૧).
પછી નળરાજાએ ક્રૂર કૂબર પાસેથી રાજય જીતી લઈ પોતે રાજ્યને અલંકૃત કરી ક્રોધરહિત પણ કુબેરને યુવરાજ પદવી આપી. (૫૪૨)
આ અવસરે પોતાનું રાજ્ય પાછું મેળવી દમયંતી સાથે નળરાજાએ હર્ષપૂર્વક જયાં સંભાળ કરવાને માટે સૈન્ય રાખવામાં આવેલું છે એવા નગરીના સર્વે ચૈત્યોને વંદન કર્યું. (૫૪૩).
તે વખતે ભેટણા લઈ અનેકરાજાઓ નળરાજાની સેવા કરવા હાજર થયા. (૫૪૪)
પછી ઇંદ્રની જેમ અખંડ શાસનવાળા શત્રુઓને ખંડન કરી ત્રણ ખંડ ભારતનું રક્ષણ કરનાર નળરાજાએ એક હજાર વર્ષ આનંદપૂર્વક વ્યતીત કર્યા. (૫૪૫)
એકવાર નિષધદેવે સ્વર્ગમાંથી આવી નળરાજાને પ્રતિબોધ કર્યો