________________
ષષ્ઠ: સf:
स्वानि स्वानि नलादेशाद्, बलानि सबलानि ते । हेलया मेलयामासुर्भूभुजो भुजशालिनः || ५३६ || ततः परबलद्वेषी, मूर्तिमान् मेघवाहनः । चचाल पृथिवीपालो, नलः सबलवाहन ॥ ५३७|| નૈિ: તિર્યં: સૈન્યમવૈન્યઃ સંન્યવેશયત્ । अयोध्याबहिरुद्याने, नामतो रतिवल्लभे ॥ ५३८ ॥ कूबरोऽथ नलं ज्ञात्वा, समायातं भयातुरः । बभूव गतसर्वस्व, इव संशून्यमानसः ॥५३९॥
५४३
नलोऽथ कूबरं प्रोचे, पाशैः क्रीड मया समम् । દ્વયોરપિ ત્રિયોરે:, પતિ: જોઽપ મિિત ॥૪૦॥ પોતપોતાના સબળ સૈન્યોને એક લીલામાત્રમાં એકઠા કર્યા. (૫૩૬)
પછી સાક્ષાત્ ઇંદ્ર સમાન, શત્રુઓના બળને મર્દન કરનાર, વાહન તથા સેનાયુક્ત નળરાજાએ ત્યાંથી પ્રયાણ કર્યું. (૫૩૭) શૂરવીર તેણે કેટલાક દિવસે અયોધ્યાના રતિવલ્લભ નામના બાહ્ય ઉદ્યાનમાં સૈન્ય સાથે પડાવ નાંખ્યો. (૫૩૮)
તે સમયે જાણે સર્વસ્વ નષ્ટ થયું હોય તેમ શૂન્યમનસ્ક કૂબર નળનું આગમન જાણી ભયભીત થયો. (૫૩૯)
પછી નળરાજાએ કૂબરને બોલાવી કહ્યું કે, “મારી સાથે ફરીથી ઘુતક્રીડા કર, જેથી બંનેની લક્ષ્મીનો એક સ્વામી થાય.” (૫૪૦)
એટલે કૂબેરે આનંદ પામી ઘૂતક્રીડા માન્ય રાખી. નળની સાથે જીત થવાની ઇચ્છાથી ફરી ઘૂત રમવું શરૂ કર્યું તે વખતે ઘુત રમતાં નળે તેને જીતી લીધો. કેમ કે “જ્યાં ભાગ્ય છે ત્યાં