________________
श्री मल्लिनाथ चरित्र
५३६
कुब्जं बभाषे भूपालो, विलम्ब्य रथं क्षणम् । उड्डीय यातां वातेन, यथा गृह्णाम्यहं पटीम् ||५०४।। स्मित्वा कुब्जोऽवदत् क्वाऽस्ति, पटी तव धराधव ? | पटीपातादतिक्रान्तं, क्रोशानां हि शतं हयैः ॥ ५०५॥ मध्यमौ तुरगावेतौ, भवेतां यदि तूत्तमौ । તાવતા વ્રખેતાં તૌ, તત: શ્વેશશતીમ્ ।।૦૬।। दधिपर्णोऽथ दूरादप्यक्षवृक्षमुदैक्षत । कुब्जमूचे फलान्यस्य, कथयाऽगणयन्नपि ॥ ५०७।।
व्यावृत्तो दर्शयिष्यामि, कौतुकं ते नलोऽवदत् । मा भैर्मय्यश्वहद्विद्याविदि कालविलम्बतः ॥ ५०८ ||
પવનથી ઊડી ગયેલું મારૂં વજ્ર હું લઈ લઉં.' (૫૦૪)
કુબ્જ હસીને બોલ્યો કે, હે ધરાધવ (રાજા) તમારૂં વસ્ર ક્યાં પડ્યું છે ? વસ્ત્ર પડ્યા પછી તો અશ્વ સો કોશ આગળ આવી ગયા છે. (૫૦૫)
વળી આ તો મધ્યજાતિના અશ્વો છે. પણ જો ઉત્તમ અશ્વો હોત તો આટલા સમયમાં બસો કોશ ઓળંગી જાત. (૫૦૬)
આગળ ચાલતા દધિપર્ણ રાજાએ દૂરથી અક્ષનુ વૃક્ષ જોઈ કુબ્જને કહ્યું કે- ગણત્રી કર્યા સિવાય આ વૃક્ષના ફળોની સંખ્યા કહે. (૫૦૭)
એટલે નળ બોલ્યો કે, “તમે કહો” રાજા કહે પાછા ફરતી વેળા તને એ કૌતુક બતાવીશ. કારણ કે અત્યારે આપણે રોકાવું પોસાય તેમ નથી (૫૦૮)
એટલે કુબ્જ બોલ્યો કે, હું અશ્વવિદ્યાનો જાણનાર છું તેથી