________________
૫૪: સf:
रथं विधाय युक्ताऽश्वं कुब्जो नृपमवोचत । त्वां नेष्यामि रथारूढं, निशान्ते कुण्डिनं पुरम् ॥४९९॥
राजा स्थगीभृच्छत्री च, कुब्जश्चामरधारिणौ । षडप्यमी रथं सज्जं, तमारुरुहुरुत्सुकाः ||५००॥ तं करण्डं च बिल्वं च, संनिबध्य कटीतटे । વાહાનવેટયત્ બ્મ:, મૃતપØનમસ્કૃતિ: ૦ા नलेन चाश्वद्विद्याविदा स प्राजितो रथ: । जगाम मनसा सार्धं, मनोरथ इवाङ्गवान् ||५०२||
दधिपर्णोत्तरीयं च रथरंहोऽनिलेरितम् ।
,
साक्षाद् भैमीसमायोगमनोरथ રૂવવતત્ વ્ા
५३५
બેસાડી તમને પ્રભાતે કુંડનપુર પહોંચાડીશ. (૪૯૯)
પછી રાજા, સ્થગીધર (તાંબૂલ આપનાર) છત્રધારણ કરનાર, કુબ્જ અને બે ચામરધારી એ છ જણા ઉત્સુક થઈ સજ્જ કરેલાં રથ પર આરૂઢ થયા. (૫૦૦)
પછી પેલો રત્નકદંડક અને શ્રીફળ પોતાની કેડમાં બાંધી દઈ પંચનમસ્કારનું સ્મરણ કરી કુબ્જ અશ્વોને ચલાવવા લાગ્યો. (૫૦૧)
એટલે અશ્વવિદ્યાના જ્ઞાતા નળથી સજ્જ રથ સાક્ષાત્ મનોરથની જેમ મનની જેમ ત્વરિત ગતિએ ચાલવા લાગ્યો. (૫૦૨)
માર્ગમાં વેગીલારથના પવનથી દધિપર્ણ રાજાનું ઉત્તરીયવસ્ત્ર દમયંતીના સમાગમના મનોરથની જેમ પડી ગયું. (૫૦૩)
એટલે રાજાએ કુબ્જને કહ્યું કે, “ક્ષણવાર રથ થોભાવ. જેથી