SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ५२९ પB: સf: निश्चिनोमि तथाप्येनमिति चित्ते विचिन्त्य च । नलापश्लोकयुगलं, स श्लोकयुगलं जगौ ॥४७१।। पापिष्ठानां निकृष्टानामसत्त्वानां शिरोमणिः । एक एव नलः पत्नी, सती तत्याज यो वने ॥४७२।। ऋजुमेकाकिनी सुप्तां, प्रियामुत्सृज्य गच्छतः । विलीनौ भुवि लीनौ वा, कथं पादौ न नैषधेः ? ॥४७३।। पुनः पुनरिति श्रुत्वा, पठन्तं तं प्रियां स्मरन् । नलो रुरोद नेत्रोदबिन्दुस्यन्दितभूतलः ॥४७४॥ किं रोदिषि द्विजेनेति, प्रोक्ते प्रोचेऽथ कुब्जकः ? । त्वद्गीतं करुणास्फीतं, कर्ण्यमाकर्ण्य रोदिमि ॥४७५।। તો પણ હું તેની વધારે પરીક્ષા કરૂં. એમ વિચારી તે વિપ્ર નળના અપયશના બે શ્લોક બોલ્યો. (૪૭૧) અહો ! પાપી, નિર્દય, નિ:સત્ત્વશિરોમણિ ખરેખર એક નળરાજા જ છે જેણે પોતાની સતીપત્નીને વનમાં તજી દીધી. (૪૭૨) સરળ સ્વભાવી અને સૂતેલી પ્રિયાને એકલી તજી જતાં તેના પગ પૃથ્વીમાં કેમ પેસી ન ગયા. અથવા તો ગળી કેમ ન ગયા? (૪૭૩) આ પ્રમાણે તેને વારંવાર બોલતો સાંભળી, દમયંતીનું સ્મરણ થતાં અશ્રુજલથી પૃથ્વીતલને ભીંજવતો નળ રૂદન કરવા લાગ્યો. (૪૭૪) તે જોઈ પેલો વિપ્ર બોલ્યો કે, તું શા માટે રૂદન કરે છે ? તે સમયે કુ% બોલ્યો કે- “તારું કથન કરૂણાથી બહુ જ ઓતપ્રોત
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy