________________
५२८
श्री मल्लिनाथ चरित्र तदाकर्ण्य तदोत्कर्णा, दवदन्त्यवदद् नृपम् । तात ! प्रेष्य चरं विद्धि, कीदृग्रूपः स सूपकृत् ? ॥४६६।। ततः स्वामिसमादेशकुशलं कुशलं द्विजम् । समाहूय समादिक्षद्, नृपतिर्नलशुद्धये ॥४६७।। स पृथु पृथिवीनाथाऽऽदेशं प्राप्याऽचलद् द्विजः । शुंशुमारपुरं प्राप, शकुनैः सूचितप्रियः ॥४६८।। अव्रजत् कुब्जकाभ्यणे, प्रच्छं प्रच्छमतुच्छधीः । निषण्णश्च विषण्णश्च, तं प्रेक्ष्य विकृताकृतिम् ।।४६९।। अध्यायत् क्व नलः क्वैष, क्व स्वर्णं क्व च पित्तलम् ? । तन्नलभ्रान्तिरेतस्मिन्, भीमपुत्र्या वृथैव हि ॥४७०।। તેની તપાસ કરાવો, કારણ કે મને તે નળરાજા હોવાથી શંકા પડે છે. (૪૬૬)
પછી સ્વામીના આદેશને ઝીલવામાં કુશળ એક ચાલાક બ્રાહ્મણને બોલાવી રાજાએ તે રસોઈયાની તપાસ કરવાનો આદેશ કર્યો. (૪૬૭)
રાજાના આ મહત્ત્વના આદેશને મેળવી શુભ શુકનોથી સૂચિત તે વિપ્ર સુસુમારપુરે પહોંચ્યો. (૪૬૮)
ત્યાં કુબ્સ પાસે જઈ અતુચ્છ (વિશાળ) બુદ્ધિવાળા તેણે ઘણી રીતે પૂછ્યું. અને તેની પાસે ઘણો સમય બેઠો. તેની વિકૃતઆકૃતિ જોઈ ખેદ પામ્યો (૪૬૯)
છતાં ચિંતવવા લાગ્યો કે, - ક્યાં નળરાજા અને ક્યાં આ કુન્જ ? ક્યાં સુવર્ણ અને ક્યાં પિત્તળ ? માટે આમાં દમયંતીની નળની ભ્રમણા ખરેખર ફોગટ જ છે.” (૪૭)