________________
५२७
પB: સff: नलः पराजितो द्यूते, कूबरेणाऽखिलां भुवम् । बभूव भैमीमादाय, वनवासी मुनिर्यथा ॥४६१॥ व्यपद्यत नलस्तत्राऽहं, तु त्वां समुपागमम् । कूबरं न तु शिश्राय, गुणहीनं च वञ्चकम् ॥४६२।। तया च वार्तया भूपः, क्रन्दित्वा करुणस्वरम् । नलप्रेतक्रियां कुर्वन्, कुब्जेनैक्ष्यत सस्मितम् ॥४६३।। दधिपर्णनृपोऽन्येद्युतं केनाऽपि हेतुना । प्रैषीद् मित्रत्वतत्त्वैषी, कुण्डिनेश्वरसन्निधौ ॥४६४॥ दूतोऽन्यदाऽऽख्यद् भीमाय, मदीयस्वामिनोऽन्तिके ।
सूर्यपाकरसवतीविदस्ति नलसूपकृत् ॥४६५॥ દમયંતીને લઈ નળરાજા મુનિની જેમ વનવાસી થયો. (૪૬ ૧)
ત્યાં નળ મરણ પામ્યો એટલે હું તમારી પાસે આવ્યો. પણ વિશ્વાસઘાત કરનાર અને અવગુણી ફૂબરનો મેં આશ્રય કર્યો નહિ. (૪૬૨)
આ પ્રમાણે સમાચાર સાંભળી કરૂણસ્વરે વિલાપ કરતા રાજાએ નળની ઉત્તરક્રિયા કરી અને મુજે તે મિતપૂર્વક જોઈ. (૪૬૩)
એકવાર કોઈપણ કારણસર મિત્રતા ઇચ્છતા દધિપર્ણરાજાએ ભીમરાજા પાસે એક દૂત મોકલ્યો. (૪૬૪).
ત્યાં પ્રસંગોપાત વાત નીકળતાં દૂતે ભીમરાજાને કહ્યું કે, “અમારા સ્વામી પાસે સૂર્યપાક રસવતી બનાવવાની કળા જાણનાર નળરાજાનો રસોઈયો આવેલો છે.” (૪૬૫)
આ પ્રમાણે વાક્ય સાંભળી દમયંતીએ ભીમરાજાને કહ્યું કે“હે તાત ! આપણા એક માણસને મોકલી તે રસોઈયો કેવો છે,