________________
५२६
श्री मल्लिनाथ चरित्र अथ कुब्जाय भूपालोऽदाद् वस्त्राभरणादिकम् । टङ्कलक्षमपि ग्रामशतपञ्चकमादरात् ।।४५६।। ग्रामग्रामं विमुच्यान्यत्, सर्वं जग्राह कुब्जकः । राजा जगाद किं कुब्ज !, प्रयच्छामि तवापरम् ? ॥४५७।। कुब्जोऽवोचद् निजाज्ञायां, मद्याऽऽखेटौ निवारय । राजाऽपि तत्तथा चक्रे, तदभ्यर्थनया समुत् ॥४५८॥ अन्यदा कुब्जमेकान्तस्थितमूचे क्षितीश्वरः । क्व त्वं कुतः क्व वास्तव्यो, निवेदय ममाग्रतः ॥४५९।। कुब्जश्चाख्यत् कोशलायां, नलभूपस्य सूपकृत् । हुण्डिकाख्यः, समीपेऽस्य, मया संशिक्षिताः कलाः ॥४६०॥
સોનામહોર અને પાંચસો ગામ આપ્યા.(૪૫૬)
એટલે તે કુલ્થ ગામ સિવાય બીજું બધું ગ્રહણ કર્યું રાજાએ કહ્યું કે, “હે કુબ્બ ! બીજું તને કાંઈ આપું ? (૪પ૭)
એટલે તે બોલ્યો કે :- “હે રાજન્ ! તમારા રાજ્યમાં મદિરાનો અને શિકારનો સર્વથા નિષેધ કરો.” એની પ્રાર્થનાથી હર્ષ પામી રાજાએ તે પ્રમાણે કર્યું. (૪૫૮)
એકવાર એકાંતમાં બેઠેલા કુલ્થને રાજાએ પૂછ્યું કે, “તું. કોણ અને ક્યાંનો રહેવાસી છે તે મને કહે. (૪૫૯)
એટલે કુષ્ણ બોલ્યો કે, કોશલાનગરીમાં રહેનાર નળરાજાનો હું હુંડિક નામે રસોયો છું તેની પાસેથી હું સર્વકળાઓ શીખ્યો છું. (૪૬૦)
કૂબરે જુગારમાં નળની સમસ્ત પૃથ્વી જીતી લીધી. એટલે