SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ५३० श्री मल्लिनाथ चरित्र द्विजः कुब्जेन पृष्टश्च, श्लोकार्थं न्यगदत् कथाम् । द्यूतादारभ्य वैदर्भीगमनं कुण्डिनावधि ॥४७६।। अन्यच्च शुंशुमारेशदूतो भीमनृपाग्रतः । સૂર્યપારવતી તત્ત્વજ્ઞ સ્વીમવીથર્ II૪૭છા श्रुत्वेति त्वां नलं मन्यमाना भैमी व्यसर्जयत् । मामहं तु निरीक्ष्य त्वां, गताशः खेदमासदम् ॥४७८॥ नलो न त्वमिति व्यर्थो, मेऽभूच्छकुनसंचयः । पदमेतद् मुधा मन्ये, शकुनो दण्डनायकः ॥४७९॥ છે. તે સાંભળી મારું દિલ કંપી ઊડ્યું છે. (૪૭૫) પછી તે કુબ્બે બ્રાહ્મણને તે શ્લોકનો અર્થ પૂક્યો. એટલે ધૂતથી માંડી કુંડિનપુરમાં આવવા સુધીની દમયંતીની કથા તેણે કુન્જને કહી સંભળાવી. (૪૭૬). અને અહીંના રાજાનો દૂત ભીમરાજા પાસે આવ્યો હતો. તેણે સૂર્યપાક રસોઈના તત્ત્વને જાણનાર તારી વાત કહી. (૪૭૭) તે સાંભળી તને નળ માનતી દમયંતીએ મને અહીં મોકલ્યો છે. એ વાત પણ તેણે કહી બતાવી, પછી કહ્યું કે તને જોઈ હું નિરાશ અને ખેદ પામ્યો છું. (૪૭૮) કારણ કે તારું રૂપ જોતાં તું નળ નથી એમ ખાત્રી થાય છે. વળી એમ થતાં મને થયેલા શુભાશુકન પણ વ્યર્થ થાય છે. દરેક કાર્યમાં શુકન તે દંડનાયક છે.” એ શાસ્ત્રોક્ત પદ પણ વૃથા છે એમ હું ધારું છું. (૪૭૯). ત્યાર પછી દમયંતીની યાદમાં આંસુ સારતા નળે તેને પોતાના સ્થાનમાં લઈ જઈને કહ્યું કે, “હે મહાસત્ત્વશાળી ! દમયંતીની
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy