SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પE: સT: ___५२१ कथयिष्यामि ते दीक्षादिनं दैवज्ञवद् दिनम् ।। કચવ શ્રી રવૈરાડું ગૃહીણ મો: ! જરૂર यदा कार्यं स्वरूपेण, प्रस्फोट्यं श्रीफलं तदा । दृष्ट्वा तदन्तरे देवदूष्ये रत्नकरण्डकम् ॥४३४॥ उद्धाट्याऽभरणान्यस्य मध्ये वीक्ष्य क्षणादपि । परिदध्या यथारूपं, देवरूपनिभं भवेत् ॥४३५।। युग्मम् अपृच्छत्तं नलस्तात !, क्व स्नुषा तेऽवदत् सुरः ? । ततः स्थानात् तदुदन्तं, विदर्भागमनावधि ॥४३६।। अवोचच्च नलं वत्स !, किं भ्राम्यसि वनान्तरे । यियासति भवान् यत्र, तत्र स्थाने नयाम्यहम् ॥४३७॥ युग्मम् હું દૈવજ્ઞની જેમ યોગ્ય અવસરે તને દીક્ષા લેવાનો સમય જણાવીશ. વળી આ શ્રીફળ અને રત્નકરંડકને તું ગ્રહણ કર. (૪૩૩) જયારે તેને પોતાનું અસલ રૂપ પ્રગટ કરવાની જરૂર પડે ત્યારે આ શ્રીફળ તારે ફોડવું તેમાંથી બે દેવદૂષ્મ વસ્ત્ર નીકળશે (૪૩૪) તે તથા રત્નકરંડક ઉઘાડી તેમાંથી આભરણો નીકળે તે તારે ધારણ કરવા કે જેથી તું તુરત જ દિવ્ય સ્વરૂપી બની જઈશ.” (૪૩૫) આ પ્રમાણે સાંભળી નળરાજાએ તેને પૂછ્યું કે, “હમણાં દમયંતી ક્યાં છે ? એટલે તે દેવે મૂળ સ્થાનથી માંડી પોતાના પિતાના ઘરે જવા પર્વતનો તેનો વૃત્તાંત કહી સંભળાવ્યો. (૪૩૬) અને બોલ્યો કે, હે વત્સ ! આવા વનમાં તું શા માટે
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy