SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ५२० श्री मल्लिनाथ चरित्र नलस्य ध्यायतश्चैवं, मुक्त्वा सर्पः स सर्पताम् । दिव्यालङ्कारसम्भारधारकोऽभूत् क्षणात् सुरः ॥४२८।। ऊचे च मा कृथाः खेदं, पिताऽस्मि निषधस्तव । दीक्षाग्रहणतो ब्रह्मलोके वृन्दारकोऽभवम् ॥४२९।। ज्ञात्वा चावधिनाऽवस्थां, तवेमां मायया मया । समस्ताङ्गेषु वैरूप्यं, विहितं ते हितं ननु ॥४३०॥ दण्डिताः खण्डिता दासीकृताश्च भवता द्विषः । ते त्वामनुपलक्ष्यत्वात्, पीडयिष्यन्ति नाधुना ॥४३१।। अधुनाऽपि विधेयो न, त्वया दीक्षामनोरथः । अद्याऽपि भरतस्याधु, भोक्तव्यं भवता यथा ॥४३२॥ મારે જીવવું નકામું છે. હવે તો અક્ષયફળ દેનારી દીક્ષા ધારણ કરવી તેજ શ્રેષ્ઠ છે.” (૪૨૭) એ પ્રમાણે તે વિચાર કરે છે. એવામાં તે સર્પ સર્પપણાનો ત્યાગ કરી ક્ષણવારમાં દિવ્યાલંકાર ધારણ કરનાર એક દેવ બની ગયો અને બોલ્યો કે, “હે ભદ્ર ! ખેદ ન કર, હું તારો પિતા નિષધ છું. (૪૨૮) દીક્ષા ગ્રહણ કરવાથી હું બ્રહ્મદેવલોકમાં દેવ થયો છું. (૪૨૯) અવધિજ્ઞાનથી તારી આવી અવસ્થા જોઈ માયાથી મેં જ તારા સર્વ અંગમાં વિરૂપતા કરી છે. પણ તે તને હિતકારી થશે. (૪૩૦) - પૂર્વે દંડિત કરેલા, ખંડિત કરેલા, દાસ બનાવેલા શત્રુરાજાઓ તને ઓળખશે નહિ અને તને સતાવશે નહિ. (૪૩૧) વળી અત્યારે તારે દીક્ષાનો મનોરથ પણ ન કરવો. હજુ તારે ભરતાર્થનું રાજય ભોગવવાનું છે. (૪૩૨)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy