________________
ષષ્ઠ: સf:
गत्वा दूरप्रदेशे तं, दवस्याऽगोचरेऽमुचत् । મુખ્યમાનેન રથ, પન્નોન રે નતઃ ॥૪૨॥
नलोऽवदत्तमाच्छोट्य, भवता स्वोचितं कृतम् । पयः पाययते योऽपि, युष्माभिः सोऽपि दश्यते ॥ ४२४ ॥
नलस्यैवं ब्रुवाणस्य, प्रससर्प विषं तनौ । वपुः कुब्जमभूत्तेन, वार्धकेनेव बाधितम् ॥ ४२५ ।।
સૂક્ષ્મમગ્રીવો, લમ્બોઇ: પિકૢન્તન: । अलिञ्जरोदरो मूर्त्या, बीभत्सोऽभूद्विषाद् नलः ॥ ४२६||
अचिन्तयच्च रूपेणाऽनेन मे प्राणितं वृथा । तद् गृह्णामि वरं दीक्षामप्यक्षयफलप्रदाम् ॥४२७||
५१९
દૂરપ્રદેશમાં જઈ જ્યાં દાવાનળ ન આવી શકે એવા સ્થાનમાં તેને મૂક્યો. પૃથ્વી પર છોડતાં તે સર્વે નળરાજાના હાથે ડંખ દીધો. (૪૨૩)
એટલે તેને આચ્છોટીને નળ બોલ્યો કે,“તે સ્વોચિત જ કર્યું છે. કારણ કે જે તમને દૂધ પાય તેને જ તમે ડસો છો.” (૪૨૪)
આ પ્રમાણે બોલતાં નળના શરી૨માં વિષ પ્રસરી ગયું અને વૃદ્ધાવસ્થાથી જેમ પીડિત થાય તેમ તેનું શરીર કુબ્જ બની ગયું. (૪૨૫)
એટલે હાથ, પગ, ગ્રીવા નાના થઈ ગયા કેશ પીળા બની ગયા. ઘટ જેવું પેટ, તો વિષના વિકારથી તે આકારમાં બિભત્સ બની ગયો. (૪૨૬)
આ પ્રમાણે થતાં તે ચિંતવવા લાગ્યો કે – આવા કુરૂપવડે