________________
५१८
मार्गणः शब्दवेधीव, तं शब्दमभिजग्मिवान् । वदन्तं रक्ष रक्षेत्यद्राक्षीत् सर्पं तदन्तरे ||४१८॥
श्री मल्लिनाथ चरित्र
,
नलोऽपृच्छत् कथं वेत्सि मम नामान्वयौ ननु ? | તો વા માનુષી માષા, તવેયં નયનત્રવ: ? ||૪||
स आख्यदवधिज्ञानात्सर्वं विदितमेव मे । प्राग्भवे मनुजोऽभूवं, तेन भाषा च मानुषी ||४२० ॥
नलोऽवलोक्य साकम्पं, सकृपस्तं सरीसृपम् । समाक्रष्टुं निचिक्षेप, निजां वल्लीवने पटीम् ॥४२१॥
भूलग्नमञ्चलं प्राप्य, पन्नगोऽवेष्टयद् भृशम् । पटीलग्नं परसुखोत्कर्षी राजा चकर्ष तम् ||४२२ ॥
આવા શબ્દો સાંભળી શબ્દવેધી બાણની જેમ નળરાજા તે શબ્દની દિશા ભણી આગળ ગયો. એટલે એ દાવાનળમાં “બચાવ બચાવ” એમ બોલતા એક સર્પને તેણે જોયો. (૪૧૮)
નળે તેને પૂછ્યું કે “મારા નામ અને વંશને તે ક્યાંથી જાણ્યા ? વળી હે નાગ ! તારી આ માનુષીભાષા ક્યાંથી ? (૪૧૯)
તે બોલ્યો કે, અવધિજ્ઞાનથી એ બધું હું જાણી શકું છું અને પૂર્વભવમાં હું માનવ હતો. તેથી માનુષીભાષા બોલી શકું છું.” (૪૨૦)
પછી દાવાનળથી કંપતા બળતા સર્પને જોઈ દયાળુ નળરાજાએ તેને બહાર કાઢવા પોતાનું વસ્ત્ર ફેક્યું. (૪૨૧)
તેનો છેડો પૃથ્વીપર લાગતાં તે સર્પ તુરત જ તેમાં લપેટાઈ ગયો. પરમસુખથી જ આનંદ પામનાર નળરાજાએ વસ્ત્રમાં લાગેલા તે સર્પને બહાર ખેંચી કાઢ્યો. (૪૨૨)