________________
५१४
श्री मल्लिनाथ चरित्र तथापि धर्मध्यानस्थो, विधायाऽऽराधनामहम् । पिङ्गलो नामधेयेनाऽजनि स्वर्गे सुरोत्तमः ॥३९८॥ त्वां नन्तुमागतो ज्ञात्वाऽवधिज्ञानाद् महासति ! । त्वयाऽस्मि रक्षितः साक्षात्, शिक्षितो दीक्षितोऽस्म्यहम् ॥३९९।। तव पादप्रसादेनाऽऽसदं स्वर्गसदां पदम् । इत्युक्त्वा स्वर्णकोटी: स, सप्त वृष्ट्वा तिरोदधे ॥४००। तच्छ्रुत्वा चाद्भुतं भूपः, सप्रत्ययमनत्ययम् । अधर्ममर्मव्यथकं, प्रपेदे धर्ममार्हतम् ।।४०१॥ हरिमित्रोऽन्यदा चन्द्रयशसा सहितं नृपम् ।
अनुज्ञाप्याऽनयद् भीमतनयां कुण्डिनं प्रति ॥४०२।। પવનથી ઉડેલ ચિત્તાના અગ્નિથી મારું શરીર બળી ગયું. (૩૯૭)
તો પણ ધર્મધ્યાનમાં સ્થિર રહી આરાધના કરી હું દેવલોકમાં પિંગલ નામે દેવ થયો છું. (૩૯૮)
હે મહાસતી ! અવધિજ્ઞાનથી તમારો ઉપકાર જાણી હું તમને નમસ્કાર કરવા આવ્યો છું. હે ભગવતી ! તમે મારી રક્ષા કરી અને મને સાક્ષાત્ હિતશિક્ષા આપી દીક્ષિત બનાવ્યો. (૩૯૯).
એ તમારા પ્રસાદથી જ હું દેવપણું પામ્યો છું. આ પ્રમાણે કહી સાતકોટિ સુવર્ણ વરસાવીને તે દેવ અદશ્ય થઈ ગયો. (૪૦૦)
આવી આશ્ચર્યકારી હકીકત સાંભળી રાજાએ વિષ્નવારક, અધર્મમર્મભેદક, સત્યપ્રભાવશાલી આણંતધર્મનો સ્વીકાર કર્યો. (૪૦૧)
પિતૃગૃહે ગઈ દમયંતી. ઑસુ હર્ષના આય. એકવાર ચંદ્રયશાદેવી અને રાજાની રજા લઈ હરિમિત્ર