________________
५१३
પB: :
दूरेकृत्य ततः पाणिमृतुपर्णनरेश्वरः । पप्रच्छ पितृवद्राज्यभ्रंशप्रभृतिका कथाम् ॥३९२॥ दवदन्त्यपि हि द्यूतादारभ्याऽकथयत्कथाम् । निजनेत्रपयःपूरैस्तन्वन्ती पङ्किलामिलाम् ॥३९३।। राजा निजोत्तरीयेण, तस्याः संमार्ण्य लोचने । उवाच वत्से ! मा रोदीः, कश्चिदैवाद्बली न हि ॥३९४॥ अत्रान्तरे सुरः कश्चित्, स्वर्गादागत्य संसदि । तत्रोचे भीमतनयां, विनयाद् रचिताञ्जलिः ॥३९५॥ स्वामिन्यहं तवादेशात्तस्करः पिङ्गलाह्वयः । प्रव्रज्य विहरन् यातः, श्रीतापसपुरेऽन्यदा ॥३९६।। श्मशानमध्ये माध्यस्थ्येनाऽस्थां प्रतिमया ततः ।
चितानलोऽनिलोद्भूतो, मद्देहमदहत् तदा ॥३९७॥ રાજ્યભ્રંશ વિગેરે સર્વ હકીકત પૂછી. (૩૯૨)
પોતાના નયનજળના પુરથી પૃથ્વીને કાદવમય બનાવતી દમયંતીએ ઘુતથી માંડી બધી કથા કહી સંભળાવી (૩૯૪)
પછી રાજાએ પોતાના ઉત્તરીયવસ્ત્રથી તેના બંને નયનો સાફ કરી આંસુ લૂછીને કહ્યું કે, “હે વત્સ ! તું કલ્પાંત ન કર. કારણ કે દેવ કરતાં કોઈ બળવાન નથી. (૩૯૪)
એવામાં સ્વર્ગમાંથી કોઈ દેવ રાજસભામાં આવ્યો અને વિનયથી અંજલિ જોડી દમયંતીને કહેવા લાગ્યો કે, (૩૯૫)
હે સ્વામિની ! હું પિંગલ નામે ચોર, તમારા આદેશથી દિક્ષા લઈ વિહાર કરતાં એકવાર તાપસપુરમાં ગયો. (૩૯૬).
ત્યાં સ્મશાનમાં મધ્યસ્થભાવે હું પ્રતિમામાં રહ્યો. એવામાં