________________
५१२
देवी करे गृहीत्वा तां निषसाद सदस्यथ । ऋतुपर्णान्तिकेऽयासीत्, तदा चास्तं ' गते रविः ||३८७||
तदा च तमसाऽपूरि, निःशेषमपि पुष्करम् । वर्षासु वारिपूरेण, वामलूर इवाधिकम् ॥३८८||
श्री मल्लिनाथ चरित्र
सभायां भूपतेर्नैव, प्रविवेश तमीतमः । वारितं भीमजापुण्ड्रतेजोभिर्वेत्रिभिर्यथा ॥३८९॥
उवाच राजा यातेऽस्तं पद्मिनीप्राणवल्लभे । ટીપિાયા અમાવેઽપિ, વૈવિ ! દ્વૈતવ્રુતી વ્રુતિ: ? ।।૩૬૦ના
राज्ञी जन्मोद्भवं भैम्यास्तिलकं तददर्शयत् ।
कौतुकात् तत् प्यधाद्राजा, संदश्च तिमिरं तदा ॥ ३९९ ॥
હાથ ઝાલી તેને દેવી ઋતુપર્ણરાજાની સભામાં લઈ ગઈ. એવામાં સૂર્યાસ્ત થયો. (૩૮૭)
અને વર્ષાકાળમાં જલપૂરથી રાફડા ભરાઈ જાય તેમ અંધકારથી સમસ્ત વિશ્વ પૂરાઈ ગયું છતાં તે રાત્રિનો અંધકાર દમયંતીના તિલકના તેજરૂપ દ્વારાપાળોએ જાણે અટકાવેલ હોય તેમ રાજસભામાં તો પ્રવેશ જ ન કરી શક્યો. (૩૮૮-૩૮૯)
એટલે રાજાએ કહ્યું કે, “હે દેવી ! દિવાકર અસ્ત થવા છતાં અને દીપકનો અભાવ છતાં આ પ્રકાશ ક્યાંથી ?” (૩૯૦)
એટલે રાણીએ જન્મથી ઉત્પન્ન થયેલું દમયંતીનું ભાલતિલક બતાવ્યું. રાજાએ કૌતુકથી તેને આચ્છાદિત કર્યું. એટલે આખી રાજસભા અંધકારથી વ્યાપ્ત બની ગઈ. (૩૯૧)
પછી પોતાનો હાથ દૂર કરી પિતાની જેમ રાજાએ દમયંતીને ૧. વિવાર તઽવિ । ર્. સત્તિ ધ્વાન્તમવ્યભૂત, વપિ ।