________________
५०९
પષ્ટ: સ: दिष्ट्या दृष्टिपथं याता, जीवन्तीत्यभिधाय सः । उत्थायाऽवर्धयच्चन्द्रयशोदेवीमवीतधीः ॥३७३।। अस्ति स्वस्तिमती दानशालायां देवि ! भीमजा । सत्रेऽकुण्ठसमुत्कण्ठाऽऽयाता चन्द्रयशास्ततः ॥३७४।। देवी चन्द्रयशा भीमनन्दिनीं नेत्रनन्दिनीम् । आशिश्लेष चिरायातनलिनीमलिनी यथा ॥३७५।। ऊचे च वत्से ! सुव्यक्तैर्लक्षणैर्लक्षिताऽपि हि । ' नैवोपलक्षिताऽसि त्वं, धिग् मामज्ञानवञ्चिताम् ॥३७६।। त्वयापि हि कथङ्कारं, वञ्चितास्मि गतस्मये ! ।
दुर्दशायामागतायां का, लज्जा मातृमन्दिरे ? ॥३७७॥ દશા ! આપ અહીં દાનશાળામાં રહી એક નોકરને ઉચિત કામ કર્યા કરો છો એ શું ? (૩૭૨)
પરંતુ મારો પરમ ભાગ્યોદય છે કે આપ જીવતા મારી દષ્ટિપથમાં આવ્યા.” એમ કહી ત્યાંથી ઊઠી બુદ્ધિશાળી તેણે ચંદ્રયશા દેવીને વધામણી આપી કે- (૩૭૩).
“હે દેવી ! દમયંતી તો આપની દાનશાળામાં જ છે. તે સાંભળી અત્યંત ઉલ્લાસપૂર્વક ચંદ્રયશા ત્યાં આવી (૩૭૪).
અને ભ્રમરી જેમ ચિરકાળે પ્રાપ્ત થયેલી કમલિનીને ભેટે તેમ નેત્રાનંદકારી દમયંતીને ભેટી પડી. (૩૭૫)
અને બોલી કે, “હે વત્સ ! તું પ્રગટ લક્ષણોથી લક્ષિત છતાં હું તને ન જ ઓળખી શકી. માટે અજ્ઞાનથી વંચિત મને ધિક્કાર થાઓ. (૩૭૬)
હે ગતસ્મયે ! તે પણ મને શા માટે છેતરી ! દુર્દશા પ્રાપ્ત