SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ५१० श्री मल्लिनाथ चरित्र वत्से ! नलस्त्वया मुक्तस्त्वं, मुक्ताऽसि नलेन वा ? | तेन त्यक्ताऽसि तं तु त्वं, महासति ! न मुञ्चसि ॥३७८।। त्वं चेत् त्यजसि दुर्दैवादवस्थापतितं पतिम् । ततः सुधारुचेबिम्बात्कृशानुकणवर्षणम् ।।३७९।। किमेष नैषधेर्धर्मस्तत्कुले वा कुलीनता ? । महासती प्रिया मार्गे, त्यज्यतेऽलज्जचेतसा ॥३८०॥ तव दुःखानि गृह्णामि, कुर्यां भ्रामणकं तव । मम मन्तुं क्षमस्वैनं, यन्मया नोपलक्षिता ॥३८१।। થતાં પણ માતૃમંદિરમાં લજ્જા કેવો! (૩૭૭) પૂછે રાજા તેહને, રાજયભ્રંશાદિક વાત. દમયંતી સઘળો કહે, ધૂરથી નળ અવદાત. પરંતુ હે વત્સ ! તે નળને તજ્યા કે તેણે તારો ત્યાગ કયો? પણ વિચારણા કરતાં જણાય છે કે તેણે જ તને તજી હશે. મહાસતી ! તું તેને કદી તજે નહીં. (૩૭૮) દુર્દેવયોગે દુર્દશામાં પડેલા પતિને જો તું તજી દે તો ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થવા જેવું થાય. (૩૭૯) શું નળનો આવો ધર્મ ! તેના કુળમાં આવી કુલીનતા! જેથી નિર્લજ્જ મનવડે મહાસતી પ્રિયાને તેણે માર્ગમાં તજી દીધી. (૩૮૦). હે પુત્રી ! તારા દુઃખોને હું લઈ લઉં. તારા હું ભામણા લઉં પણ હું તને ઓળખી ન શકી. એ મારા અપરાધને તું ક્ષમા કરજે. (૩૮૧) વળી તે બાળે ! કૃષ્ણપક્ષની રાત્રિઓમાં અંધકારરૂપ રાહુનો
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy