SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ५०८ श्री मल्लिनाथ चरित्र ततश्चन्द्रयशा देवी, रुदती तत्र संसदि । नेत्रयोः कज्जलमिव, प्रमोदं निरवासयत् ॥३६८॥ तत्सर्वं दुःखितं प्रेक्ष्य, बुभुक्षाक्षामकुक्षिकः । बटुः सत्रं ययौ यस्माद्, भोज्यं हि प्रथमं फलम् ॥३६९।। निविष्टस्तत्र भोज्याय, भोज्यशालाधिकारिणीम् । निजस्वामिसुतां वीक्ष्य, तामुपालक्षयच्च सः ॥३७०॥ ववन्दे चरणौ देव्याः, स्फुरद्रोमाञ्चकञ्चकः । विकासिनयनाम्भोजो, विस्मृतक्षुदुवाच च ॥३७१।। केयं तव दशा देवि !, दवान्तव्रततेरिव ? । यत् सूत्रयसि सत्रेऽत्र, कर्म कर्मकरोचितम् ॥३७२।। સંભળાવી. (૩૬૭) તે સાંભળી ત્યાં સભામાં જ ચંદ્રયશા દેવી રૂદન કરવા લાગી. તેના નયનમાંથી કાજળની જેમ હૃદયમાંથી આનંદ ઉડી ગયો. (૩૬૮) પછી ત્યાં સર્વને દુઃખી દેખી ભૂખથી ક્ષીણકુક્ષિવાળો બટુક દાનશાળામાં ગયો. કારણ કે ભોજન એ સજ્જનના મેળાપનું પ્રથમ ફળ છે. (૩૬૯) ત્યાં તે ભોજન કરવા બેઠો. એવામાં દાનશાળાની અધિકારિણી દમયંતીને પોતાના સ્વામીની પુત્રી છે. એમ તેણે ઓળખી લીધી (૩૭). અને તુરત રોમાંચિત થઈ તેણે તેના ચરણમાં વંદન કર્યું. પછી ભૂખની પીડા પણ ભૂલી ગયો અને નયનકમળ વિકાસ પામેલા એવા તેણે દમયંતીને કહ્યું કે, (૩૭૧) “હે દેવી ! દાવાનળમાં રહેલી લતાની જેવી તમારી આ શી
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy