SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ५०३ પE: : भैम्यूचे तात ! मद्दृष्टौ, चटितः सन् शरीरभृत् । मार्येत परमार्हत्यास्तन्मे कीदृक् कृपालुता ? ॥३४३।। तदयं क्षम्यतां मन्तुर्यन्मां शरणंमाश्रितः । धर्मपुत्र्या वचनेन, तं स्तेनममुचद् नृपः ॥३४४।। मुक्तपात्रः स तां मेने, जननीं नतमस्तकः । प्राणदानोपकारं तं, स्मरन्नित्यं नमोऽकरोत् ॥३४५।। भैमी तमन्यदाऽपृच्छत्, कोऽसि त्वं कुत आगतः ? । स ऊचे तापसपुरे वसन्तस्याऽस्मि कर्मकृत् ॥३४६।। पिङ्गलो नामत: सोऽहं, व्यसनस्यैकमन्दिरम् । जग्राह खात्रखननात्तस्य सर्वस्वमन्यदा ॥३४७।। તે સાંભળી ભૈમી બોલી, “હે તાત ! આપનું કહેવું સત્ય છે. પરંતુ મારી નજરે આવેલો જીવ કમોતે મરણ પામે તો પરમશ્રાવિકા એવી મારી દયા ફોગટ થાય (૩૪૩) માટે મારો આ અપરાધ માફ કરો. કારણ કે એ મારે શરણે આવેલો છે. આ પ્રમાણે ધર્મપુત્રીના વચનથી રાજાએ તે ચોરને છોડી મૂક્યો. (૩૪૪) | મુક્ત થતાં જ તેણે મસ્તક નમાવી દમયંતીને માતા માની અને પ્રાણદાનના ઉપકારને સંભારતો તે વારંવાર તેને નમસ્કાર કરવા લાગ્યો. (૩૪૫) એકવાર દમયંતીએ તેને પૂછ્યું કે, “હે ભદ્ર ! તું કોણ છે ક્યાંથી આવ્યો છે ? તે બોલ્યો કે હું તાપસપુરમાં રહેનાર વસંતશેખરનો (૩૪૬). પિંગલ નામનો નોકર છું. મારામાં અનેક વ્યસનોની કટેવા ૨. માસ્થિત: ત ચ |
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy