________________
४९८
श्री मल्लिनाथ चरित्र वापीसमीपे यातास्ता, नगराभिमुखीं ततः । वीक्षामासुर्भीमसुतां, मूर्तामब्धिसुतामिव ।।३१९।। ऊचुश्च ऋतुपर्णस्य, देवी चन्द्रयशोऽभिधा । त्वामाह्वयति पुत्रीत्वस्नेहमादधती हृदि ॥३२०॥ तद् देहि दुःखं दुःखेभ्यः, स्वामिनीसविधे चल । छलं ते शून्यचित्ताया, भूतादिभ्योऽन्यथा भवेत् ॥३२१।। इति तद्वचसाऽचालीदालीढा स्नेहतन्तुभिः । ताभिविनीतवाक्याभिभूपावासमनीयत ॥३२२।। न चन्द्रयशसं मातृष्वसारं वेत्ति भीमजा ।
बाल्यदृष्टां भागिनेयीं, देवी चन्द्रयशा अपि ॥३२३।। થશે. (૩૧૮)
પછી સાક્ષાત્ સમુદ્રનીપુત્રી જેવી લક્ષ્મીની જેમ દમયન્તીને નગર તરફ જતી તેને જોઈ (૩૧૯)
વાવ પાસે આવેલી તે દાસીઓએ તેને કહ્યું કે, “હે ભદ્રે ! અંતરમાં પુત્રત્વના સ્નેહને ધારણ કરતી ઋતુપર્ણરાજાની ચંદ્રશયા રાણી તમને બોલાવે છે. (૩૨૦)
માટે અમારી સ્વામિની પાસે ચાલો. અને તમારા દુઃખમાંથી તેને ભાગ આપી શાંત થાઓ. નહિંતર તો શૂન્યચિત્તવાળા તમને કોઈ ભૂતાદિક છળશે.” (૩૨૧)
આ પ્રમાણે તેમનાં વચન સાંભળી સ્નેહતંતુથી આલીઢ (બંધાયેલી) થયેલી દમયંતી તેની સાથે ચાલી. દાસીઓ તેને વિનયસભર વચનથી રાજમહેલમાં તેડી ગઈ. (૩૨)
આ ચંદ્રયશા રાણી પોતાની માસી છે એમ દમયંતી જાણતી