________________
४९९
પષ્ટ: સઃ
दूरतोऽपि परं धर्मपुत्रीप्रेम्णा ददर्श ताम् । इष्टेऽनिष्टे च यद् रागविरागौ तनुते मनः ॥३२४॥ गाढं चन्द्रयशोदेव्या, सस्वजे नलवल्लभा । वैदर्भी तु ववन्दे तत्पादौ विनयवामना ॥३२५।। पृष्टा देव्या च काऽसि त्वं, कथयामास भीमजा ? । यत्पुरा सार्थनाथाय, तदेव हि सबाष्पदृक् ॥३२६॥ देवी भैमीमुवाचाऽथ, भद्रे ! मम निकेतने ।
पुत्री चन्द्रवतीव त्वं, सुखं तिष्ठं शुभाशये ! ॥३२७।। નથી અને બાલ્યાવસ્થામાં જોયેલી હોવાથી દમયંતી પોતાની બેનની પુત્રી છે એમ ચંદ્રયશા રાણી પણ જાણતી નથી. (૩૨૩)
છતાં દૂરથી જ રાણીએ તેને ધર્મપુત્રીના પ્રેમથી જોઈ. કારણ કે ઈષ્ટ કે અનિષ્ટનો મેળાપ થતાં મનને રાગ અને વિરાગ સ્વયમેવ ઉત્પન્ન થાય છે. (૩૨૪).
પછી ચંદ્રયશા દેવીએ તેને ગાઢ આલિંગન કર્યું અને દમયંતીએ વિનયથી નમ્ર બની તેના ચરણમાં વંદન કર્યું. (૩૨૫)
પછી રાણીએ તેને પૂછ્યું કે, “તું કોણ છો? એટલે અશ્રુપૂર્ણ નયનથી પૂર્વે જેમ સાર્થવાહને કહ્યો હતો તેમ તેણે પોતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો. (૩૨૬)
એટલે રાણીએ તેને કહ્યું કે, - હે ભદ્ર ! મારાભવનમાં મારી ચંદ્રાવતી પુત્રીની જેમ તેની સાથે તું શુભાશય રાખી સુખે રહે.” (૩૨૭)
એકવાર રાણીએ ચંદ્રાવતીને કહ્યું કે, આ દમયંતી જેવી લાગે છે પણ તેની આવી અવસ્થા કેમ થાય ? કારણ કે તે તો ૨. સુમાહિત્યપિ .