________________
४९७
પB: સા: तत्र राड् ऋतुपर्णोऽस्ति, तस्य चन्द्रयशाः प्रिया । तत्कुम्भदास्य आनेतुं, वारि वाप्यां समागमन् ॥३१४|| मिथो हसन्त्यो बिभ्रत्यः, स्वमूर्धमुकुटान् कुटान् । तास्तां निरूपयामासू, रूपतो देवतामिव ॥३१५॥ असरूपं च रूपं च, वीक्षमाणाः शनैः शनैः । विविशुश्च निरीयुश्च, निर्निमेषविलोचनाः ॥३१६॥ चेट्याऽथ कथयाञ्चक्रुर्गत्वा परमया मुदा । तां देव्यै चन्द्रयशसे, प्राप्तां कल्पलतामिव ॥३१७॥ ऊचे चन्द्रयशाश्चेटीः, समानयत तामिह ।
चन्द्रवत्याः सुताया मे, भविता भगिनीव सा ॥३१८॥ પાન કરી દમયંતી વાવની બહાર આવી ઓટલા ઉપર બેસી. (૩૧૩)
હવે તે નગરમાં ઋતુપર્ણ રાજા રાજ્ય કરે છે. તેને ચંદ્રયશા નામની રાણી છે. તેની જળભરનારી દાસીઓ પાણી ભરવા તે વાવ પર આવી. (૩૧૪).
પરસ્પર હસતી મસ્તકના મુગુટ સમાન ઘડાઓને ધારણ કરતી, રૂપથી સાક્ષાત દેવી જેવી લાગતી ત્યાં અનિમેષ નયણે દમયંતીના અસાધારણરૂપને વારંવાર નિહાળતી તે દાસીઓ વાવમાં જઈ પાણી ભરી બહાર નીકળી. (૩૧પ-૩૧૬).
જાણે કલ્પલતાની પ્રાપ્તિ થઈ હોય તેમ પરમાનંદથી તેમણે ચંદ્રયશા રાણી પાસે જઈ તે વાત નિવેદન કરી. (૩૧૭)
તે સાંભળી ચંદ્રયશા બોલી કે, હે દાસીઓ ! તેને જલ્દી અહી લઈ આવો. મારી ચંદ્રાવતી પુત્રીની તે ભગિની (બહેનપણી)