SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ श्री मल्लिनाथ चरित्र नत्वोपविष्टः सचिवस्तद् वृत्तं वक्तुमुद्यतम् । ટેવ ! સર્વ મયાડજ્ઞાયિ, મા વાવીરિત્યવારવત્ ર૩ના हरिश्चन्द्रस्ततः प्राह, सधीरं नीरदध्वनिः । मा विषीद विदग्धोऽसि, सत्त्वं यन्मानिनां धनम् ॥२९८॥ सत्त्वमेकमिदं मा गात् सर्वमन्यद्भविष्यति । सति कन्दे न सन्देहो, वल्याः पल्लवसम्पदाम् ॥२९९॥ कण्ठपीठी कुठारेण, बाध्यतामस्तु बन्धनम् । न तु जातु प्रतिज्ञातमर्थमुज्झन्ति सात्त्विकाः ॥ ३००॥ અને નમસ્કાર કરીને બેઠો. એટલે પેલું વૃત્તાંત કહેવાને રાજા તૈયાર થયો. પણ “હે દેવ ! એ બધું મારા જાણવામાં આવ્યું છે. માટે આપને કહેવાની જરૂર નથી.” એમ કહીને તેણે રાજાને બોલતા અટકાવ્યા. (૨૯૭) હરિશ્ચંદ્રની સાત્ત્વિકતાદર્શન. એટલે મેઘ જેવા ગંભીરધ્વનિથી હરિશ્ચંદ્ર રાજા ધીરજપૂર્વ બોલ્યો કે:- “હે સચિવ ! તું વિદગ્ધ છો, માટે વિષાદ કરીશ નહિ. કેમ કે માનીપુરુષોને સત્ત્વ એ જ ધન છે. (૨૯૮ જો સત્ત્વ હશે તો બીજું બધુ પ્રાપ્ત થશે. પણ સત્ત્વ ગયા પછ પાછું નહીં આવે. જો કંદ હશે તો લતાને પલ્લવસંપત્તિ થવાન સંદેહ નથી. (૨૯૯) ભલે કંઠપીઠપર કુઠાર ફરી વળે અથવા અસહ્યબંધનની પ્રાપ્તિ થાય પણ સાત્ત્વિકજનો પોતના નિશ્ચયાર્થ-નિર્ણયને કદાપિ છોડત નથી. (૩૦૦) આ પ્રમાણે રાજાનાં વચન સાંભળીને બુદ્ધિના ભંડા
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy