________________
श्री मल्लिनाथ चरित्र अस्मिन्नवसरे तत्र, बहुलस्तुमुलोऽभवत् । अब्रह्मण्यमब्रह्मण्यमिति ध्वानभयङ्करः ॥२५९।। उत्कर्णी मुनिभूमीन्द्रौ, सिंहवस्तद्विपाविव । जातावगण्यकारुण्यरससंसिक्तमानसौ ॥२६०॥ ततस्तारतरं सास्त्रं, रुदतो सुदतो भृशम् । સુવત્યાં વર્ઝનાં સ્નેહાનુયાન્ત શનૈઃ શનૈઃ રદ્દ रक्ष रक्षाश्रमगुरो !, निर्नाथामिव मामिति । जल्पन्तो निकृति भार्यामपश्यत्स्वां तपोधनः ॥२६२॥ युग्मम् ऋषिः पुत्रो निरीक्ष्योचे, कथं रोदिषि बालिके ! । साऽवोचत्तात ! केनापि, सखी मम मृगी हता ॥२६३।। ભયંકર એવો મોટો કોલાહલ થયો. (૨૫૯)
એટલે સિંહથી ત્રાસ પામેલા હાથીની જેમ તાપસ અને રાજા એકદમ ઉત્કર્ણ અને અગમ્ય કારૂણ્યરસથી સંસિક્ત મનવાળા થઈ ગયા. (૨૬૦)
એવામાં અત્યંત આંસુની ધારા વહેવડાવતી તથા બહુજ રૂદના કરતી એવી પોતાની પ્રિયપુત્રી વંચનાની પાછળ ધીરે ધીરે ચાલતી (૨૬૧)
અને તે આશ્રમગુરો ! નિર્નાથ એવી મારી રક્ષા કરો ? એમ બોલતી પોતાની નિકૃતિ નામની ભાર્યાને તે ઋષિએ જોઈ. (૨૬૨)
પછી પોતાની પુત્રીને જોઈને ઋષિએ કહ્યું કે - “હે બાલિક! તું શા માટે રૂદન કરે છે.” તે બોલી કે - હે તાત ! કોઈએ મારી સખી મૃગલીને મારી નાંખી (૨૬૩).
એટલે કુલપતિ આંસયુક્ત નયનથી બોલ્યા કે :- અહો ! તે