________________
श्री मल्लिनाथ चरित्र अकस्मात्परमस्माकं, ज्ञानध्यानवतां भयम् । સંવૃત્ત ચેન નિથા, રૂવ : ક્ષિતિનાય ! ર૪ ગા कुतोऽप्यभ्येत्य भीमास्यः, कोलः काल इवापरः । बभञ्जास्मद्रुमान्पुत्रानिव संवद्धितान् स्वयम् ॥२४१॥ चकर्त्त च लताः क्रोधात्, मूर्ता अस्मत्क्रिया इव । यज्ञानिव कुशावासानालवालान्ममर्द च ॥२४२।। आश्रमाणां पुराणां च, त्राता येन त्वमेव भोः ! । इति तस्मिन्वदत्येव, राजोचे धीरया गिरा ॥२४३॥ एष हन्मि दुरात्मानं, कोडं कुल्यं विरोधिवत् । एवं प्रत्यशृणोद्धीरो, मुनिश्चाथ तिरोदधे ॥२४४॥
પરંતુ જ્ઞાન અને ધ્યાનવંત અમને અકસ્માત ભયે ઘેરી લીધા છે. જેથી તે પૃથ્વીનાથ ! અમે નિર્નાથ જેવા બની ગયા છીએ. (૨૪)
ભયંકર મુખવાળા અને જાણે બીજો કાળ હોય એવા વરાહે (ભંડે) ક્યાંકથી આવીને અમે પોતે પોતાના પુત્રોની જેમ વૃદ્ધિ પમાડેલા અમારા વૃક્ષોને ભાંગી નાંખ્યા છે. (૨૪૧)
વળી સાક્ષાત્ અમારી ક્રિયા સમાન એવી લતાઓને ક્રોધથી તેણે કાપી નાંખી તથા સાક્ષાત્ યજ્ઞકુંડ સમાન એવા દર્ભના ક્યારાઓને તેણે છુંદી નાંખ્યા માટે (૨૪૨)
હે રાજન નગરોના અને આશ્રમોમાં તમે જ રક્ષક છો.” આ પ્રમાણેનું ઋષિનું કથન સાંભળીને રાજા ધીરતાયુક્ત વાણીથી બોલ્યો કે :- (૨૪૩).
હે મુને ! શત્રુના વંશ સમાન તે દુરાત્મા વરાહને હું સત્વર