________________
પ્રથમ: સff:
अथ प्रातः स कृत्यानि, कृत्वा सेनापरीवृतः । मनोजवमिवारुह्य, वाजिनं निर्ययौ ततः ॥२४५।। क्वचित्पान्थैः कृतस्नानां, क्वचित् यूपैश्च दन्तुराम् । क्वचित्सन्ध्याविधिव्यग्रद्विजलोकसमाकुलाम् ॥२४६॥ कल्लोलक्रीडगान् हंसान्, क्रीडयन्तो सुतानिव । वीक्षाञ्चक्रे क्षमाधीशः, सरयूं सरिदुत्तमाम् ॥२४७।। युग्मम् राजा पप्रच्छ पार्श्वस्थौ, कपिञ्जलकपिङ्गलौ । क्व क्रोडः प्रोचतुस्तौ तु, स्वामिन्नेष पुरस्थितः ॥२४८।। स क्रोडस्तद्वचः श्रुत्वा, शौर्यचर्यातरङ्गितः । संमुखीनोऽभवत्तस्य, वादीव प्रतिवादिनः ॥२४९।। મારી નાખું . આ પ્રમાણે તે ધીર રાજાએ પ્રતિજ્ઞા કરી એટલે તે તાપસ ત્યાંથી ચાલ્યો ગયો. (૨૪૪).
પછી પ્રાત:કર્મ કરીને તેનાથી પરિવરેલો રાજા મનોવેગી અશ્વ ઉપર આરોહણ કરીને બહાર નીકળ્યો (૨૪૫)
અને આગળ ચાલતાં ક્યાંક મુસાફરો સ્નાન કરી રહ્યા છે, ક્યાંક સંધ્યાવિધિમાં વ્યગ્ર એવા વિપ્રજનોથી વ્યાપ્ત પોતાના કલ્લોલના મધ્યભાગમાં આવેલ હંસોને જે પુત્રોની જેમ રમાડી રહી છે એવી સર્વ નદીઓમાં શ્રેષ્ઠ સરયુ નામની નદી તે રાજાના જોવામાં આવી. (૨૪૬-૨૪૭)
ત્યાં પાસે રહેલા કપિલ અને કપિંગલ ઋષિઓને રાજાએ પૂછ્યું કે – તે વરાહ ક્યાં છે ? એટલે તે બોલ્યા કે – હે સ્વામિન્ ! આ સામે જ ઊભો છે. (૨૪૮) તાપસીનું તે વચન સાંભળીને શૌર્યચર્યાથી તરંગિત તે વરાહ