SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ श्री मल्लिनाथ चरित्र य एव रूपान्नारीणां, कन्दर्पं तनुतेतराम् । स एव वार्धके प्राप्ते, कन्दर्पं संविधास्यति ॥२१२॥ य एव मन्द्रनादेन, भारतीवल्लकीयते । स एव श्लेष्मणा हन्त !, भाषमाणोऽरघट्टति ॥२१३।। यैरेव श्यामलैः स्निग्धैः, केशपाशैः प्रशस्यते । तैरेव तूलपूलप्रस्पद्धिभिः परिभूयते ॥२१४॥ य एव सुरभिद्रव्यैश्चलत्कर्पूरवृक्षति । स एव कुष्ठसम्भूतव्रणगन्धैः शवायते ॥२१५।। નથી તેથી દ્વન્દહારિ મુમુક્ષુવડે શું ન થઈ શકે ? (૨૦૧૧) જે પુરુષ પોતાના રૂપથી કામિનીઓને કામદેવ જેવો લાગે છે, તે જ પુરુષ ઘડપણ આવતા અળખામણો લાગે છે. તેથી તે બિચારો શેનો ગર્વ કરી શકે તેમ છે ? (૨૧૨) વાગી સંસાર વિનશ્વરતાની બંસરી. સુણી સંસારી, બને વિરાગી. જે પુરુષ મધુર સંગીતથી એક વખત સરસ્વતીની વીણા સમાન મધુર લાગે છે તે જ પુરુષ વૃદ્ધત્વ થતાં શ્લેખ વિગેરેના પરાભવથી શબ્દ કરતા અરઘટ્ટ જેવો કઠોર લાગે છે. (૨૧૩). શ્યામ અને સ્નિગ્ધ કેશપાશ પ્રશંસાના કારણભૂત થાય છે, તે જ કેશપાશ વૃદ્ધપણામાં કપાસના સમૂહની સ્પર્ધા કરનારા થઈ જવાથી પરાભવને પામે છે. (૨૧૪) સુરભિદ્રવ્યથી જે પુરુષ ચાલતા કપૂરવૃક્ષ જેવો લાગે છે, તે જ પુરુષ કુષ્ટ વગેરે વ્યાધિથી ઉત્પન્ન થયેલા ત્રણગંધથી શબ જેવો લાગે છે.” (૨૧૫)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy