SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ श्री मल्लिनाथ चरित्र विलप्यैवं प्रिया राज्ञः, प्रकृतीः प्रत्यकृत्रिमम् । योजयित्वा करद्वन्द्वं, बभाषे सात्त्विकं वचः ॥१७३।। प्राणनाथपथं भद्राः !, याताऽहं विरहासहा । यानपात्रमिवाह्नाय, सज्जीकुरुत पावकम् ॥१७४॥ अथ प्रकृतयः प्रोचुर्मा वादीः स्वामिनीदृशम् । अनाथाः प्रकृतीः कृत्वा, गन्तासि स्वामिवत् कथम् ? ॥१७५।। प्रत्युवाच वचो धीरं, सात्त्विकं पद्मलोचना । अम्भोधरं वरं मुक्त्वा, किं खेलन्ति तडिल्लताः ? ॥१७६।। अथ वाञ्छाधिकं दानं, ददाना पद्मलोचना । सशोकपौरलोकेन, वार्यमाणा पदे पदे ॥१७७|| આ પ્રમાણે વિલાપ કરીને પ્રધાનમંડળને બોલાવી અંજલિ. જોડીને પદ્મલોચના અકૃત્રિમ અને સાત્ત્વિક વચન કહેવા લાગી કે. (૧૭૩) હે કલ્યાણકારી પુરુષો ! પતિનો વિરહ સહન કરવા અસમર્થ હું પ્રાણનાથ ગયા તે માર્ગે જવા ઇચ્છું છું. માટે વહાણની જેમ મારા માટે સત્વર અગ્નિચિતાને તૈયાર કરો. (૧૭૪) આ પ્રમાણે સાંભળીને પ્રધાનો બોલ્યા કે :- “હે સ્વામિનિ ! એમ ન બોલો, સ્વામીની જેમ તમે પણ અમને અનાથ કરીને ન જાઓ.” (૧૭૫) એટલે પધલોચના ધીર અને સાત્વિકવચન કહેવા લાગી કે :મેઘ જેવા પતિને મૂકીને શું વિદ્યુતતા અન્યત્ર રમણ કરે ? ન જ કરે.” (૧૭૬) પછી ઇચ્છા કરતાં અધિક દાન આપતી પગલે પગલે
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy