________________
પ્રથમઃ સર્વાં
एतत्तदेव हृदयं विशालं व्योमपीठवत् । यत्र ज्योत्स्नेव रेमेऽहं, शारदीनहिमद्युतेः ॥१६८॥
हे नाथनाथ ! विस्मेरप्रसूनैस्त्वां विनाऽपरः । : રિતિ મે ળા, ોસંસવિભૂષળો ? ॥૬॥
अनङ्गलीलालुलितानलकानतिचञ्चलान् ।
कः कर्त्ता स्थानविन्यस्तसुभगान्निधने तव ? || १७० ।। विषमायुधसन्तापतते मम शरीरके । જ ાં ધન્વનરસૈ:, શીતશીàવિલેપનમ્ ? ।।૭।
को विधास्यति मे नाथ !, पत्रवल्लीं कपोलयो: ? । સિન્હાં પ્રેમરસ: જામ, ામારામિજ્ઞાતિતામ્ ॥૭॥
३७
“હે અનાથના નાથ ! આ તે જ આકાશપીઠ સમાન વિશાલ હૃદય છે કે જ્યાં શરદઋતુના ચંદ્રમાની જ્યોત્સ્નાની જેમ હું રમણ કરતી હતી. હે પ્રાણેશ ! હવે આપના વિના વિકસિત પુષ્પોથી મારા કર્ણોને અલંકારથી કોણ વિભૂષિત કરશે ? (૧૬૮-૧૬૯)
હે નાથ ! આપ સ્વર્ગસ્થ થતાં અનંગલીલા (કામલીલા)થી વિખરાઈ ગયેલા અને અતિ ચપળ એવા મારા વાળને હવે સરખી રીતે ગોઠવીને કોણ ૨મણીય બનાવશે ? (૧૭૦)
કામદેવના આવેગથી સંતપ્ત થયેલા મારા શરીરે હવે અત્યંતશીતલ ચંદનરસનું વિલેપન કોણ કરશે ? (૧૭૧)
વળી હે નાથ ! મારા ગાલ ઉપર પ્રેમરસથી અત્યંત સિંચાયેલ અને કામદેવરૂપ માળીથી લલિત થયેલ પત્રવલ્લી કોણ રચશે ? (૧૭૨)