SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ४१८ अथ च्छत्रायमाणस्याऽशोकद्रोः प्रवरे तले । अप्रमत्त प्रतिमायां श्रीजिनो लम्बिभुजद्वयः ॥ २८९ ॥ अप्रमत्तः संयतादिगुणस्थानानि तत्क्षणम् । आश्रित्य घातिकर्माणि, पुप्लोष ध्यानपावके ॥ २९०॥ तस्मिन्नेव क्षणे विश्वभर्तुर्विश्वप्रकाशकम् । उत्पेदे केवलज्ञानं, सर्वपर्यायतत्त्ववित् ॥ २९९ ॥ श्री मल्लिनाथ चरित्र अथ क्षणात् सहस्राक्षः, प्रयुक्तावधिना स्वयम् । उत्पन्नं केवलज्ञानमज्ञासीदुक्तवत् तदा ॥२९२॥ अपनिन्युर्हरेराज्ञाविधेर्वायुकुमारकाः । योजनप्रमिते क्षेत्रे, तृणकाष्ठादि विस्तृतम् ॥ २९३ ॥ પછી છત્રાકારે રહેલ અશોકવૃક્ષની નીચે ભૂજા લાંબી કરીને ભગવંત પ્રતિમાએ-કાઉસ્સગધ્યાને રહ્યા. (૨૮૯) એટલે અપ્રમત્ત સંયતાદિ ગુણસ્થાનોનો આશ્રય કરનારા પ્રભુના ધ્યાનરૂપ અગ્નિમાં ઘાતિકર્મો ભસ્મીભૂત થઈ ગયા (૨૯૦) અને તેજ વખતે સર્વ દ્રવ્ય-ગુણ પર્યાયને જણાવનારૂં અને વિશ્વપ્રકાશક એવું કેવળજ્ઞાન પ્રભુને ઉત્પન્ન થયું. (૨૯૧) સમવસરણ રચે સુર-દેશના દે જિનભાણ. અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રભુને ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન તરત જ ઇંદ્રના જાણવામાં આવ્યું. (૨૯૨) એટલે ઇંદ્રના આદેશથી વાયુકુમાર દેવોએ યોજનપ્રમાણ ભૂમિમાં રહેલ તૃણકાષ્ઠાદિ સર્વ દૂર કર્યું. (૨૯૩) મેઘકુમાર દેવોએ જાણે શુદ્ધ સ્વાતિનક્ષત્રમાં ઉત્પન્ન થયેલ હોય
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy