________________
४१७
પંઘમ: :
कर्मभिस्त्वमसंस्पृष्टः, पद्मपत्रमिवोदकैः । तव संसारवासोऽपि, मुक्तिवास इवाऽजनि ॥२८४॥ मैत्र्यादिवासनापूतं, दूतं शाश्वतशर्मणि । नाऽभिभूतं मदेनापि, स्मरामि तव शासनम् ॥२८५।। स्वामिन् ! विश्वोपकाराय, तपस्यां प्राप्तवानसि । માતૃ: પાર્થસાર્થાય, તૈ: hત્તતિ પેશનૈઃ ર૮દ્દા त्वज्जितस्त्रिजगन्नाथाऽनङ्गत्वं दधते स्मरः । दग्धो दुग्धेन यो लोके, स फूत्कृत्य पयः पिबेत् ॥२८७।। इत्थं जगत्पतिं स्तुत्वा, भक्तिप्रह्वः पुरन्दरः ।
अनुनाथं धरापीठं, जिनमो विदधेतराम् ॥२८८॥ છો. વળી આપનો સંસારવાર પણ મુક્તિવાસ જેવો જ હતો. (૨૮૪)
હે વિભો ! મૈત્રી વિગેરે ભાવનાઓથી પવિત્ર શાશ્વત સુખના એક દૂતરૂપ અને મદથી અનભિભૂત આપના શાસનનું હું વારંવાર સ્મરણ કરૂ છું. (૨૮૫)
હે ભગવંત આપે જગતના ઉપકારને માટે દીક્ષા ગ્રહણ કરી છે. કારણ કે માર્ગવૃક્ષ મુસાફરોના ઉપકારને માટે જ રમણીય ફળોથી ફલિત થાય છે. (૨૮૬)
હે પ્રભો ! આપનાથી પરાજિત થયેલ કામદેવ અનંગપણાને ધારણ કરે છે. કારણ કે દૂધથી દાઝેલો માણસ જળને પણ ફૂંકીને પીએ છે.” (૨૮૭)
આ પ્રમાણે જગત્પતિની સ્તુતિ કરીને ભક્તિથી નમ્ર ઇંદ્ર ભગવંતની પાછળની ધરાપીઠને ત્રણવાર નમસ્કાર કર્યા (૨૮૮)