SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ श्री मल्लिनाथ चरित्र मल्लस्तत्राऽगमत् क्रीडारसिको मित्रसंयुतः । श्रीमल्लिस्वामिनीरूपं, चित्रस्थमवलोकयत् ॥१०५।। साक्षात्स्वसारमूर्ध्वस्थां, मन्यमानस्तथा पदैः । लज्जया प्रसरत्कुल्याजलवत् सेतुहेतुना ॥१०६।। युग्मम् निवृत्तं वेगतो धात्री, दृष्टिपात्रीचकार तम् । कथं पुत्र ! निवृत्तोऽसि, त्वरितं त्वरितैः पदैः ? ॥१०७।। कुमारोऽप्यब्रवीदेवं, मातर्मे भगिनीपुरः । ऊर्ध्वा समस्ति खेलामि, कथं मित्रैरहं वृतः ? ॥१०८॥ सम्यग् निरूप्य धात्र्योचे, नेयं मल्ली तव स्वसा । किन्तु चित्रकृता पुत्र !, कृता भ्रान्तिप्रदा मुदा ॥१०९।। સર્વ અંગોપાંગથી સુંદર યથાવસ્થિત તેનું રૂપ પોતાને વહેંચી આપેલી ભીંત ઉપર દોર્યુ. (૧૦૪) એકવાર ક્રિીડારસિક મલ્લકુમાર પોતાના મિત્રો સાથે ત્યાં આવ્યો અને ચિત્રસ્થ મલ્લિકુમારી જોઈ (૧૦૫) સાક્ષાત્ ઊભેલી પોતાની બહેન છે એમ સમજી પ્રસરતું નીકનું જળ જેમ સેતુ(પાળી)થી રોકાઈ જાય તેમ લજ્જાથી રોકાઈ જઈને તરત જ તે પાછો વળ્યો. (૧૦૬) ધાત્રીએ તેને પાછો વળતો જોઈ કહ્યું કે, “હે વત્સ ! તું ઉતાવળે પગલે કેમ તરત જ પાછો વળ્યો.” (૧૦૭) એટલે કુમાર બોલ્યો કે, “હે માત ! સામે મારીબેન ઊભા છે, તો મિત્રો સાથે હું શી રીતે ત્યાં જઈને ક્રીડા કરૂં?” (૧૦૮) એટલે બરાબર તપાસ કરીને ધાત્રી બોલી કે, “હે વત્સ ! ત્યાં તારી બેન ઊભી નથી. પણ ચિત્રકારે આનંદથી ભાત્તિ
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy