________________
પંચમ: સ:
स्वनामेव महाम्भोधेरावर्तादि विदन्ति ये ।
तेभ्यो निर्यामिकेभ्यः स्वं ददौ सांयात्रिकाग्रणीः ||३१||
',
नीलीगुग्गुललाक्षाश्च निम्बचीवरसंहतीः । असौ संग्राहयामास, हरिद्रादि विशेषतः ||३२||
शुक्रवारेऽथ विस्फूर्जज्जैत्रवादित्रसुन्दरम् । પોતે પ્રપૂરયામાસ, સમુદ્રી/પુરસ્કરમ્ રૂા ध्रुवचक्रप्रमाणेन, सिद्धान्तेनाऽथ साधुवत् । संचेरे सरितां नाथे, पोतो वेगेन वायुवत् ||३४|
शक्रः सभामुपासीन, उपार्हन्नयमार्हताः । त्रिदशानां पुरश्चक्रे, वर्णनं कलया गिरा ||३५||
३६५
તે અવસરે પોતાના નામની જેમ મહાસમુદ્રના આવર્તાદ સર્વને જાણનાર નિર્યામકને તે સમુદ્રયાત્રા કરનારમાં મુખ્યગૃહસ્થે પુષ્કળ દ્રવ્ય આપી પ્રસન્ન કર્યા. (૩૧)
પછી નીલી (ગળી), ગુગ્ગલ, લાક્ષા, નિંબ, ચીવર અને હળદર વિગેરેની તેણે પુષ્કળ ખરીદી કરી. (૩૨)
અને શુક્રવારે સ્ફૂરાયમાન જયનશીલ વાજીંત્રોથી સુંદર એવું એ વહાણ સમુદ્રની પૂજાપૂર્વક તેણે સંપૂર્ણ ભર્યું. (૩૩)
એટલે સિદ્ધાંતાનુસાર સાધુ ચાલે તેમ ધ્રુવચક્રના આધારે તે વહાણ વાયુવેગે સમુદ્રમાં ચાલવા લાગ્યું. (૩૪)
એ અવસરે પોતાની સભામાં બેઠેલા ઈંદ્રે દેવોની આગળ મુધરવાણીથી અહંશય શ્રાવકની ધર્મદઢતાની પ્રશંસા કરી. (૩૫)
તે સાંભળીને “મનુષ્ય કીટક છતાં દેવતાઓ પણ તેને ધર્મથી